Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વૃદ્ધ મહિલા ઉપર ટોળાએ હુમલો કરી ઘરમાં આગ લગાડી

અક્ષરપાર્ક,વાદીલાના નાળા પાસેની ઘટનામાં આઠ વિરુદ્ધ ગુનો નોંધાયો

aaspassdaily by aaspassdaily
2022-10-18 14:15:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટી, વાદિલાના નાળા પાસે આવેલ મફતનગરમાં રહેતી વૃદ્ધ મહિલા ઉપર ટોળાએ હુમલો કરી ઘરમાં આગ લગાડી દેતા બોરતળાવ પોલીસ કાફલો દોડી ગયો હતો અને આઠ શખ્સ વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના અક્ષરપાર્ક, વાદીલાના નાળા પાસે આવેલ વૃદ્ધ મહિલા કમુબેન ભુપતભાઈ માથાસૂરિયાના ઘર પાસે ભોળાભાઈ નામનો વ્યક્તિ આટાફેરા મારતો હોય કમુબેને તેને ટોકતા તેને ફોન કરી અન્ય માણસોને બોલાવતા રાજુ બાબુ, જગદીશ ધીરુ, રાજુભાઈના બે દીકરા, ચકાભાઇ, જાેન્ટીભાઈ, સંજયભાઈ સહિતના દોડી આવ્યા હતા અને કમુબેન ઉપર લાકડી વડે હુમલો કરી ઢીકા પાટુનો માર મારી ઘરના બાજુના રૂમમાં આવેલ મઢમાં પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી.
દરમિયાન કમુબેનની દીકરીએ પોલીસને ફોન કરતા બોરતળાવ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત કમુબેનને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે કમુબેને આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarFirvrudhdha humlo
Previous Post

ભાવનગર જિલ્લા આરોગ્યતંત્રને ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે મદદરૂપ થતી નિરમા કંપની

Next Post

રોડવેઝની ઓફિસમાં ક્રિકેટના સટ્ટાનો કારોબાર ઝડપાયો : એકની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ભાવનગરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો લંગાળાનો શખ્સ ઝડપાયો

રોડવેઝની ઓફિસમાં ક્રિકેટના સટ્ટાનો કારોબાર ઝડપાયો : એકની ધરપકડ

વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

કરચલિયાપરાના શખ્સે તેના દાદીના ઘરે છુપાવેલો દારૂ - બિયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.