Sunday, May 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

કરચલિયાપરાના શખ્સે તેના દાદીના ઘરે છુપાવેલો દારૂ – બિયરનો જથ્થો ઝડપાયો

એલ.સી.બી.એ ૪૧ હજારનો જથ્થો બરામત કર્યો

aaspassdaily by aaspassdaily
2022-10-18 14:21:11
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા શખ્સે તેની દાદીના ઘરે છુપાવી રાખેલો ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઇ એલ.સી.બી. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે રોહિત જગાભાઇ જમોડ રહે.કરચલીયા પરા, ભાવનગર વાળાએ તેનાં દાદી રામુબેન બટુકભાઇ જમોડ રહે.જયોતિ સોપ ફેકટરીની પાછળ, પોપટનગર, ક.પરા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાને તેની દાદીની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.આ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને આવેલ રૂમમાંથી ઇંગ્લીશ દારૂ – બિયરનો જથ્થો મળી આવેલ જ્યારે આરોપી રોહિત જગાભાઇ જમોડ ઝડપાયેલ નથી. પોલીસે કુલ રૂ.૪૧,૪૬૦ ની કિંમતનો દારૂ બીયરનો જથ્થો કબજે કરેલ છે.
દરોડાની આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ. પી.બી.જાદવ,પોલીસ સબ ઇન્સ.  કે.એમ.પટેલ તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા, રાજપાલસિંહ સરવૈયા જાેડાયા હતા.

 

Tags: bhavnagardaru zadpayo
Previous Post

રોડવેઝની ઓફિસમાં ક્રિકેટના સટ્ટાનો કારોબાર ઝડપાયો : એકની ધરપકડ

Next Post

શુભ-લાભના સ્ટીકર અને રંગબેરંગી ચિરોડી વિના દિવાળીની ઉજવણી અધુરી

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

recovery-1778360691735

May 10, 2026
Uncategorized

Hoe Veroorzaakt Bwin Casino Met Bewaarplaats En Opnamemethode • Europa Unlock Offer Wolfy Online Casino

May 9, 2026
Uncategorized

Donner Un Préavis Unité Jeu Denfant Peraplay Casino De Jeu Affaires Le Long De Mon Errant Appareil Stakef · marché européen Win Big Today

May 9, 2026
Next Post
શુભ-લાભના સ્ટીકર અને રંગબેરંગી ચિરોડી વિના દિવાળીની ઉજવણી અધુરી

શુભ-લાભના સ્ટીકર અને રંગબેરંગી ચિરોડી વિના દિવાળીની ઉજવણી અધુરી

હિન્દુ દેવી-દેવતાના નામ, ફોટાવાળા ફટાકડાનું વેચાણ બંધ કરાવો

હિન્દુ દેવી-દેવતાના નામ, ફોટાવાળા ફટાકડાનું વેચાણ બંધ કરાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.