Friday, July 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરના કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા ડી. કે. પારેખ

અગાઉ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવારત હતા

aaspassdaily by aaspassdaily
2022-10-27 17:59:50
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે. ભાવનગરના કલેક્ટર  રમેશ મેરજાની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં તેમણે આજે નવનિયુક્ત કલેક્ટર શ્રી ડી.કે. પારેખને ચાર્જ સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પારેખ અગાઉ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવારત હતા.

વર્ષ 2009ની બેચના આઇ.એ.એસ. અધિકારી શ્રી ડી. કે. પારેખ કચ્છ જિલ્લાના વતની છે અને અર્થશાસ્ત્ર વિષયના સ્નાતક છે. આ ઉપરાંત અગાઉ તેઓ પાટણ અને સુરતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક તેમજ ગાંધીનગર ઝોનના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સરકારના વિવિધ વિભાગોમાં તેમની ફરજના બહોળા અનુભવનો લાભ ભાવનગર જિલ્લાના લોકોને થશે તે નિશ્ચિત છે.

Tags: bhavnagar
Previous Post

હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને 3 વર્ષની સજા: વિધાનસભાની સભ્યતા ગઇ

Next Post

ગુજરાતમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીનું એલાન 

aaspassdaily

aaspassdaily

Related News

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!
ભાવનગર

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

July 30, 2026
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન
ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

July 30, 2026
ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ
ભાવનગર

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

July 30, 2026
Next Post
ગુજરાતમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીનું એલાન 

ગુજરાતમાં 30 બેઠકો પર ચૂંટણી લડવાનું ઓવૈસીનું એલાન 

મોદી એમના દેશ માટે કઈં પણ કરી શકે છે – પુતિન

મોદી એમના દેશ માટે કઈં પણ કરી શકે છે - પુતિન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.