Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક, યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકાર લાવી શકે છે પ્રસ્તાવ

આજની અંતિમ કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થઇ શકે છે

aaspassdaily by aaspassdaily
2022-10-29 15:52:24
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક સામે આવી રહ્યો છે. સમાન નાગરિક ધારા અંગે રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે ગુજરાત સરકારની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજની અંતિમ કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થઇ શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ કમિટીની રચના થઈ શકે છે. યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટી રચી શકાય છે. કેબિનેટ બાદ સત્તાવાર જાહેરાત થઇ શકે છે.
યુનિફોર્મ સિવિલ કોડ મામલે ગુજરાત સરકાર પ્રસ્તાવ લાવી શકે છે. આજની અંતિમ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડના અભ્યાસ માટે કમિટીની રચના કરી શકે છે. કેબિનેટ બાદ સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

તમામ ધર્મના લોકોમાં એક જ નિયમ
છૂટાછેડાના લેવા માટે એક કાયદો
દાન મુદ્દે પણ એક કાયદો
બાળક દત્તક લેવા, કે બાળક કસ્ટડી માટે એક કાયદો
લગ્ન , લગ્નની ઉમર માટે એક કાયદો
પરિવારની સંપતિના ભાગ માટે પણ એક કાયદો
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો
તમામ ધર્મોના લોકો માટે સમાન કાયદો

Tags: cebinetgujaratuniform cicil code bill
Previous Post

કચ્છમાં શનિવાર સવારે ભૂકંપના ઝટકા

Next Post

અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કનેક્ટીવીટી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,
તાજા સમાચાર

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

September 10, 2026
એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર
તાજા સમાચાર

એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

September 10, 2026
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

September 10, 2026
Next Post
અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કનેક્ટીવીટી

અમદાવાદ-ઉદયપુર સીધી ટ્રેન કનેક્ટીવીટી

બે કાર બોમ્બ વિસ્ફોટ 100 લોકોના મોત

બે કાર બોમ્બ વિસ્ફોટ 100 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.