Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમામ કરદાતા માટે નવું આવકવેરા રીટર્ન ફોર્મ

ઓનલાઈન ફોર્મમાં ‘નીલ’ કોલમ નહી હોય; કરદાતાની માહિતી મુજબ અપડેટ થશે

aaspassdaily by aaspassdaily
2022-11-02 12:42:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આવકવેરા વિભાગે હવે ટ્રસ્ટ અને નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન કરદાતા સિવાયના તમામ પ્રકારના કરદાતા માટે એક નવું એક સમાન આવકવેરા રીટર્ન ફોર્મ જાહેર કર્યુ છે. હાલ આવકવેરા રીટર્ન- અલગ-અલગ 7 ફોર્મેટમાં ઉપલબ્ધ છે અને તે અલગ અલગ પ્રકારના કરદાતાને લાગુ પડે છે પણ હાલમાં જ આવકવેરા વિભાગે બે કેટેગરી સિવાયના કરદાતા (જે આઈટીઆર-7 ભરે છે) તેમના સિવાયના તમામ માટે એક સરળ આઈટી રીટર્ન ફોર્મ ઉપલબ્ધ બનાવ્યું છે અને હાલ તે ફોર્મ અંગે સૂચનો મંગાવ્યા છે. જેમાં તા.15 ડિસેમ્બર સુધીમાં આપવાના રહેશે. જે બાદ આગામી વર્ષથી આ નવું આવકવેરા ફોર્મ અમલી બની શકે છે. હાલ કરદાતાઓને કઈ કેટેગરીમાં આવે છે તે મુજબ તેણે આઈટીઆર-વનથી આઈટીઆર-7 કોઈપણ એક આવકવેરા રીટર્ન ફોર્મ ભરવાનું રહે છે. હાલના આઈટીઆર ફોર્મ તેના શેડયુલ મુજબ ઉપલબ્ધ બને છે પણ નવું ફોર્મ તમામ શેડયુલમાં ચાલશે.
આ નવું આઈટીઆર ફોર્મ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબનું છે. જો કે હાલના આઈટીઆર-વન અને આઈટીઆર-4 ચાલું જ રહેશે અને કરદાતાને તેમાં કયુ ફોર્મ ભરવું તે વિકલ્પ રહેશે. આ નવા ફોર્મમાં પાર્ટ એ થી ઈ સુધીમાં બેઝીક એટલે કે કરદાતાના નામ વિ.ની મુખ્ય માહિતી હશે. બાદમાં તેની કુલ આવક બેન્ક ખાતાની માહિતી વિ. હશે. આ ફોર્મમાં પ્રશ્નોથી પણ એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જો કરદાતા ‘ના’માં જવાબ આપે તો પછી તેની સાથેની સંલગ્ન કે પેટાપ્રશ્ન દ્દશ્યમાન થશે નહી.
આવકવેરાનું રીટર્ન ફોર્મ આઈટીઆર-2, આઈટીઆર-3 આઈટીઆર-5 અને આઈટીઆર-6 ભરનારને કોઈ વિકલ્પ નહી મળે તેને આ નવું ફોર્મ અમલી બની ગયા બાદ તે જ ભરવાનું રહેશે.

Tags: indiaNew IT reaturn Form
Previous Post

પેટ્રોલ-ડિઝલના ભાવ રૂા.2 સુધી ઘટશે!

Next Post

પ્રશ્નોરા નાગર જ્ઞાતિના મહિલાઓનું રાષ્ટ્રીય સંમેલન ભાવનગરમાં મળશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post

પ્રશ્નોરા નાગર જ્ઞાતિના મહિલાઓનું રાષ્ટ્રીય સંમેલન ભાવનગરમાં મળશે

ચીમકી : કોબડીના ટોલ ટેકસ પ્રશ્ને આવતીકાલે લોકો રોડ પર ઉતરશે

ચીમકી : કોબડીના ટોલ ટેકસ પ્રશ્ને આવતીકાલે લોકો રોડ પર ઉતરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.