Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખંડણીખોરના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવી

શિશુવિહારના વેપારીને બે શખ્સ છેલ્લા એક માસથી ખંડણી માંગી હેરાન કરતા હતા: વેપારીએ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી

aaspassdaily by aaspassdaily
2022-11-05 13:48:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા વેપારીએ ખંડણીખોરના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.ઝેરી દવા પીતા પહેલા તેણે લખેલી ચિઠ્ઠી પણ મળી આવી છે.


આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા નઇમભાઈ રઝાકભાઈ લાખાણી પાસે અમરમિયાં અને રિયાજમીયા છેલ્લા એક મહિનાથી ખંડણી માંગી પરેશાન કરતા હોય તેઓ મુંબઈ ચાલ્યા ગયા હતા.આ બન્ને શખ્સોએ તેના ઘરે જઈને ઘરના સભ્યોને ધમકાવી પરત ભાવનગર આવવા દબાણ કરતા તેઓ ભાવનગર પરત આવી ગયા હતા અને નાઇમભાઈને એક ફ્લેટમાં લઈ જઈ મારમારી,બંધુક બતાવી તેના દીકરાને ઉઠાવી જવાની ધમકી આપી હતી અને રૂ.બે કરોડની ખંડણી માંગી હતી.
આ બન્ને શખ્સોના ત્રાસથી વ્યથિત નાઇમભાઈએ ચિઠ્ઠી લખીને ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.નાઇમભાઈએ લાગેલી ચિઠ્ઠીમાં આ બન્ને ખંડણીખોરના ત્રાસનું વર્ણન કરી પોતે આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે પોલીસે હાલ જાણવાજાેગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarkhandanikorna trase zeri dava pidhi
Previous Post

વિધાનસભા ચૂંટણીમાં ભાવનગરમાં કોંગ્રેસ કરશે સૌપ્રથમ જાહેર સભા

Next Post

નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવતા ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવતા ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી

નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવતા ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી

સોમાલિયાની રાજધાની મોગાદિશુ શહેરમાં વિસ્ફોટ ,15 લોકો માર્યા ગયા 

સોમાલિયાની રાજધાની મોગાદિશુ શહેરમાં વિસ્ફોટ ,15 લોકો માર્યા ગયા 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.