Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત, ચીન અને નેપાળમાં મોડી રાતે ભૂકંપ

આંચકાથી ધણધણી ઉઠ્યા ભારતના 7 રાજ્યો : એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2022-11-09 11:13:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી.

ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું.

Tags: bhukampnepal chaina & India
Previous Post

જીતુ વાઘાણી, પરષોત્તમ સોલંકીની ટિકિટ નક્કી!

Next Post

વૃક્ષ વાવો હરિયાળી લાવો

aaspassdaily

aaspassdaily

Related News

ભારત UNSCનું કાયમી સભ્ય બનશે!
આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

September 22, 2026
ઇરાન સામેના યુદ્ધથી અમેરિકનો નારાજ, ટ્રમ્પનું રેટિંગ 33ટકા સાથે તળિયે પહોંચ્યું
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ કર્યું પ્રમુખનું બૉયકોટ

September 22, 2026
આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
તાજા સમાચાર

આજે સાંજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ

September 22, 2026
Next Post
વૃક્ષ વાવો હરિયાળી લાવો

વૃક્ષ વાવો હરિયાળી લાવો

ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે લોકોના સુચનો માંગ્યા

ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે લોકોના સુચનો માંગ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.