Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્વિટરએ પરત ખેંચ્યો 8 ડૉલર સબ્સ્ક્રિપ્શનનો નિર્ણય !

Twitter પર બ્લુ ટિક માટે હવે પૈસા નહીં ચૂકવવા પડે? અનેક સેલિબ્રિટીઓના ફેક એકાઉન્ટ્સ સામે આવ્યા: રિપોર્ટ

aaspassdaily by aaspassdaily
2022-11-12 11:45:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટ્વિટરના માલિક બન્યા પછી એલન મસ્ક આ માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં સતત નવા ફેરફારો કરીને તેના વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ એલન મસ્કે હવે $8 બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન અનુપલબ્ધ કરી દીધું છે. ટ્વિટરે તેના iOS વપરાશકર્તાઓ માટે આ સેવા શરૂ કરી જેથી તેઓ પેઇડ સેવા દ્વારા તેમની પ્રોફાઇલ પર બ્લુ ટિક વેરિફિકેશન મેળવી શકે.
જોકે એક રિપોર્ટ અનુસાર આ વિકલ્પ જે પહેલા Twitterની iOS એપમાં ઉપલબ્ધ હતો તે હવે દેખાતો નથી. જેને લઈ એક યુઝર્સે ફરિયાદ કરી છે કે, આ ફીચર હવે ઉપલબ્ધ નથી. બ્લુ ટિક માટે અરજી કરવા પર એક ભૂલ સંદેશ મળી મંલિ રહ્યો છે. ” જેમાં લખ્યું છે. “તમારી રુચિ બદલ આભાર, Twitter બ્લુ ભવિષ્યમાં તમારા દેશમાં અનુપલબ્ધ રહેશે. કૃપા કરીને પછીથી ફરી તપાસો.”
તાજેતરમાં ટ્વિટરના નવા સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને લેવા માટે યુએસ અને અન્ય દેશોમાં તેની કિંમત $7.99 રાખવામાં આવી હતી, જેમાં વધારાની સુવિધાઓ સાથે ટ્વિટર પર બ્લુ ટિક અથવા બેજ આપવામાં આવી રહ્યા હતા. જોકે હવે ટ્વિટર પરથી બ્લુ ટિક વેરિફિકેશનનો વિકલ્પ અચાનક ગાયબ થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર કંપનીએ આ નિર્ણય ઘણી ફેમસ બ્રાન્ડ્સ અને સેલિબ્રિટીઝના ફેક એકાઉન્ટમાં વધારાને કારણે લીધો છે.
નોંધનીય છે કે, પહેલા ટ્વિટર પર યુઝર્સને ઓળખ વેરિફિકેશન પછી બ્લુ ટિક મળતું હતું. પરંતુ હવે અમેરિકા સહિત કેટલાક દેશોમાં યુઝર્સ પૈસા ચૂકવીને બ્લુ ટિક ખરીદી શકે છે. બુધવારે ટ્વિટરે આ સેવા શરૂ કરી છે. આ પછી યુઝર્સે આ સુવિધાનો દુરુપયોગ શરૂ કરી દીધો. આવી સ્થિતિમાં ટ્વિટર પર બ્લુ ટિકવાળા નકલી એકાઉન્ટ્સનું જાણે કે પૂર આવ્યું. વેરિફાઈડ એકાઉન્ટમાંથી ફેક ટ્વીટ્સ પણ આવવાનું શરૂ થઈ ગયું હતું, ત્યારબાદ ટ્વિટરે પેઈડ સર્વિસનો નિર્ણય હાલ પૂરતો અનુપલબ્ધ કર્યો છે.
આ તરફ હવે આ મામલે એલન મસ્કે કહ્યું છે કે, પ્રખ્યાત બ્રાન્ડ અથવા વ્યક્તિત્વના નામે ચાલતા ટ્વિટર એકાઉન્ટ જ્યાં સુધી તેને પેરોડી એકાઉન્ટ તરીકે જાહેર ન કરે ત્યાં સુધી તેને નિષ્ક્રિય કરવામાં આવશે.

Tags: blue tick charge decision backtwiterUSA
Previous Post

મહુવા,ગઢડા અને બોટાદ બેઠકમાં ટિકિટ ફાળવણીને લઈ ભાજપમાં ભડકો, સંગઠનનું અકળ મૌન

Next Post

ગુજરાતમાં ATS-GSTએ 140 સ્થળોએ દરોડા પાડી 90થી વધુ લોકોને દબોચ્યા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાત ATSએ દિલ્હીમાંથી અફઘાન નાગરિકને 8 કરોડ ડ્રગ્સ સાથે ઝડપ્યો

ગુજરાતમાં ATS-GSTએ 140 સ્થળોએ દરોડા પાડી 90થી વધુ લોકોને દબોચ્યા

ભાજપે છ ઉમેદવારો જાહેર કરતા પ્રથમ તબક્કાની યાદી પૂર્ણ

ભાજપે છ ઉમેદવારો જાહેર કરતા પ્રથમ તબક્કાની યાદી પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.