Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માત્ર ૧૭૭૯ મતે ભાજપે તળાજા બેઠક ગુમાવેલી

ગત ચૂંટણીમાં ૨,૯૧૮ મતો સાથે નોટાએ ત્રીજુ સ્થાન મેળવ્યું હતું : આ વખતે આમ આદમી પાર્ટી આવતા ત્રિપાંખીયો જંગ જામશે

aaspassdaily by aaspassdaily
2022-11-18 13:53:43
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા બેઠક પર યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ દ્વારા ગત ચૂંટણીના ઉમેદવારોને જ યથાવત રાખ્યા છે. જાે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાનો ૧૭૭૯ મતોની સરસાઇથી વિજય થયો હતો. ગત ટર્મમાં ૧૨ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલ તે છતાં સૌથી વધુ મત મેળવવામાં નોટા ૨,૯૧૮ મતે ત્રીજા સ્થાને રહ્યું હતું. આ વખતે ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જાે કે, આ વખતે આમ આદમી પાર્ટી આવતા તળાજામાં ત્રિપાંખીયો જંગ થવાના એંધાણો દેખાઇ રહ્યા છે.
ગત ચૂંટણીમાં તળાજા બેઠકમાં નોંધાયેલા કુલ ૨,૨૨,૧૩૧ મતદારો પૈકી ૧,૪૧,૮૯૫ મતદારોએ ૨૬૧ બુથ પર મતદાન કર્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાને ૬૬,૮૮૨, ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણને ૬૫,૦૮૩ મતો મળ્યા હતાં. બાકીના ૧૦ ઉમેદવારોને ૧૭૫ થી ૧૩૦૦ સુધી મતો મળ્યા હતાં. જ્યારે ૨,૯૧૮ લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો. આમ ગત ચૂંટણીમાં કોંગ્રેસે પાતળી સરસાઇથી મેળવેલી તળાજા બેઠક જાળવી રાખશે કે તેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags: bhavnagarTalajatripankhiyo jang
Previous Post

મહુવા બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેલ

Next Post

સ્પાઇસ જેટની છકડા સર્વિસથી ભાવનગરના હવાઈ યાત્રીઓ ત્રાહિમામ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
સ્પાઈસ જેટની વધુ એક ફ્લાઇટમાં ખરાબી

સ્પાઇસ જેટની છકડા સર્વિસથી ભાવનગરના હવાઈ યાત્રીઓ ત્રાહિમામ

કોળી મત વિસ્તારમાં પરસોતમભાઇને પ્રચારની ડોર, ‘ભાઈ’ને હેલિકોપ્ટર ફાળવાયું

કોળી મત વિસ્તારમાં પરસોતમભાઇને પ્રચારની ડોર, 'ભાઈ'ને હેલિકોપ્ટર ફાળવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.