Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

POK પર કબ્જો કરવા માટે તૈયાર સેના

બસ સરકારના આદેશની રાહ: સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

aaspassdaily by aaspassdaily
2022-11-23 10:59:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામાં લાગેલી સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે પીઓકેને પાછુ લેવા માટે સેના તૈયાર છે. આ વાતની જાણકારી સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેમણે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)ને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પીઓકે પાછુ લેવા માટે સેના તૈયાર છે. બસ સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
મતલબ સ્પષ્ટ છે કે, સરકાર તરફથી આદેશ આવતા જ સેના પીઓકેને પાછુ લેવાનું અભિયાનમાં લાગી જશે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સેના સતત જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપી ઘુસણખોરી અટકાવવાની કોશિશ કરી રહ્યું છે. મંગળવારે પણ જમ્મુ કાશ્મીરમાં આતંરરાષ્ટ્રીય સરહદથી દેશમાં ઘુસણખોરીની અલગ અલગ કોશિશો બીએસએફના જવાનોએ નિષ્ફળ કરી દીધી હતી. બીએસએફના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું છે કે, એક ઘટનામાં એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર થયો છે. જ્યારે બીજી ઘટનામાં એક અન્ય શખ્સની ધરપકડ થઈ છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક જવાનોએ સોમવારે સવારે જમ્મુના અરણિયા સેક્ટર અને સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરવાની કોશિશો નિષ્ફળ કરી દીધી હતી.

Tags: Indian ArmyPOKUpendra Dvivedi
Previous Post

દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

Next Post

મધુ શ્રીવાત્સવ સહિત ભાજપે 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
મધુ શ્રીવાસ્તવની દબંગાઇ! હું અપક્ષ ફોર્મ ભરીશ

મધુ શ્રીવાત્સવ સહિત ભાજપે 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા

31 માર્ચ સુધીમાં પાન-આધાર લીંકઅપ કરાવી લેજો નહીંતર પાનકાર્ડ ડીએક્ટીવ થઇ જશે

31 માર્ચ સુધીમાં પાન-આધાર લીંકઅપ કરાવી લેજો નહીંતર પાનકાર્ડ ડીએક્ટીવ થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.