Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલની 2 સ્કૂલોમાં ફાયરિંગ: 2 શિક્ષકો સહિત 3નાં મોત

આ ઘટના એસ્પિરિટો સેન્ટો રાજ્યના અરાક્રુઝ શહેરની છે

aaspassdaily by aaspassdaily
2022-11-26 10:26:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, હુમલાખોરે બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું છે. સાથે જ તેના હાથમાં સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જોવા મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયરિંગ કરનારની શોધખોળ તેજ કરી છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યના જાહેર સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. આ ઘટના એસ્પિરિટો સેન્ટો રાજ્યના અરાક્રુઝ શહેરની છે. આ બંને સ્કૂલો એક જ રોડ પર આવેલી છે. જો કે, હજુ સુધી હુમલાખોર પોલીસ પકડથી દૂર છે.

Tags: Brazilfiring in 2 school
Previous Post

ભાવ. જિલ્લામાં ભાજપનું કાર્પેટ બોમ્બીંગ મોદી, શાહ અને યોગી મેદાનમાં

Next Post

મોદી આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે : બે દિવસમાં 7 સભા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મોદી આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે : બે દિવસમાં 7 સભા

મોદી આવતીકાલે 2 દિવસના ગુજરાતના પ્રવાસે : બે દિવસમાં 7 સભા

અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાએ 'રાષ્ટ્રીય સુરક્ષા'ને ટાંકીને ચીનના ટેલિકોમ્યુનિકેશન સાધનો પર મૂક્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.