સંત બાબા સ્વરૂપદાસ મહારાજની 52મી વાર્ષિક વરસી નિમિતે સિન્ધુનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડક્રોસની બ્લડ કલેક્શન વેન માં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું કેમ્પના સફળ આયોજનમાં નિલેશભાઈ અડવાણી અને અનિલભાઈ ચોઇથાણીએ જહેમત ઉઠાવી હતી.