Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઇઝરાયલી ફિલ્મમેકરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપગેન્ડા ગણાવતા અનુપમ ખેર ભડક્યા

નાદેવ લેપિડનું આ નિવેદન ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થયું

aaspassdaily by aaspassdaily
2022-11-29 10:46:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઇઝરાયલી ફિલ્મ મેકરે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર નિવેદન આપતા વિવાદ વધ્યો છે. ગોવામાં આયોજીત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) નો સમાપન થયો છે . IFFI ના સમાપન સમારોહમાં જ્યારે ફંકશન દરમિયાન ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપગેન્ડા અને અભદ્ર ગણાવવામાં આવી ત્યારે આ મામલે વિવાદ વકર્યો છે. ઈઝરાયેલના ફિલ્મ નિર્માતાએ કાશ્મીર ફાઇલ મામલે નાદવ લેપિડના પ્રોપગેન્ડા નિવેદન પર એક પછી એક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ આવવા લાગી. હવે આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રચાર તરીકે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે- અસત્યની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય, સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે. આ સાથે અભિનેતાએ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના પોતાના ફોટા પણ શેર કર્યા છે.
ઈઝરાયલી ફિલ્મમેકરે ફિલ્મ ફેસ્ટિવલ કાર્યક્રમ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કાર્યક્રમમાં ફિલ્મ બતાવવામાં આવતા તેઓ નારાજ અને આશ્ચર્યચકિત થયા હતા. નિર્માતાએ વધુમાં કહ્યું કે આ બધું પ્રચાર જેવું લાગતું હતું. આ પછી નાદેવ લેપિડનું આ નિવેદન ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થયું હતું.
આ નિવેદન પછી જ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી હતી. જે બાદ એક પછી એક ફિલ્મના મેકર્સ અને કલાકારોના નિવેદનો સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, અભિનેતા દર્શન કુમારે પણ આ નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે આ હકીકતને નકારી શકાય નહીં કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ છે જે એક સામાન્ય કાશ્મીરી પંડિતની દુર્દશા દર્શાવે છે.

Tags: Anupam kher angry on nadev lepidgoa
Previous Post

આફતાબના 70 ટુકડા કરી નાખવા હતા- આરોપીએ કહ્યું

Next Post

દુનિયાની પ્રથમ કોરોના નેજલ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે પણ ઉપયોગ કરી શકાશે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુનિયાની પ્રથમ કોરોના નેજલ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે પણ ઉપયોગ કરી શકાશે

દુનિયાની પ્રથમ કોરોના નેજલ વેક્સીન બૂસ્ટર ડોઝ તરીકે પણ ઉપયોગ કરી શકાશે

ત્રણ કલાક સુધી Jio ની કૉલિંગ, SMS સેવાઓ ડાઉન

ત્રણ કલાક સુધી Jio ની કૉલિંગ, SMS સેવાઓ ડાઉન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.