Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં હીરા ઉદ્યોગકાર તથા બે બિલ્ડરો પર ઇન્કમટેક્સના દરોડા

40 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા

aaspassdaily by aaspassdaily
2022-12-02 12:38:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન આવકવેરા વિભાગે ત્રણ દરોડા ઓપરેશન કર્યા બાદ હવે મતદાનના બીજા જ દિવસે સુરતમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવકવેરા ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટુ નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપટે લેવામાં આવ્યા છે. ત્રણેયના રહેઠાણ ઉપરાંત ઓફીસો તથા બિલ્ડીંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 40 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સુરતમાં ગઇકાલે જ વિધાનસભાનું ચૂંટણી મતદાન પૂર્ણ થયું હતું અને તેના બીજા જ દિવસે આજે સવારથી મોટાપાયે દરોડા ઓપરેશન શરુ થતાં હીરા ઉદ્યોગ સહિત સમગ્ર વેપાર ઉદ્યોગ આલમમાં ખળભળાટ સર્જાયો છે. રાજકીય પ્રત્યાઘાતો પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની પ્રક્રિયા દરમિયાન પણ ગુજરાતમાં ત્રણ વખત ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા અને તેના પણ આકરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કચ્છમાં ખાવડાવાલા ગ્રુપ ઉપરાંત રાજકોટના મેટ્રો પોલીસ પેથ લેબતથા બે દિવસ પૂર્વે વડોદરામાં પ્લાસ્ટીકના ઉદ્યોગકાર પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags: gujaratIT raidsurat
Previous Post

JNUની દિવાલો પર બ્રાહ્મણો અને વાણિયાઓ વિરુદ્ધ જાતિવાદી સૂત્રો લખાયા

Next Post

તંત્રનો નવતર પ્રયોગ : મતદાન પુર્ણ કરી EVM લઈને આવેલા કર્મચારીઓનું સ્વાગત

aaspassdaily

aaspassdaily

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
તંત્રનો નવતર પ્રયોગ : મતદાન પુર્ણ કરી EVM લઈને આવેલા કર્મચારીઓનું સ્વાગત

તંત્રનો નવતર પ્રયોગ : મતદાન પુર્ણ કરી EVM લઈને આવેલા કર્મચારીઓનું સ્વાગત

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

વિશ્વ એઇડ્‌સ દિવસ નિમિત્તે રેડક્રોસ દ્વારા અલંગ અને શહેરમાં યોજાયા જનજાગૃતિના કાર્યક્રમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.