Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

દમનની દર્દનાક દાસ્તાન: ઈરાનમાં મહિલાઓના ચહેરા અને તેમના નાજુક અંગો પર સુરક્ષાદળોનો પેલેટથી પ્રહાર

માનવાધિકાર જૂથોનો દાવો છે કે ક્રૂર કાર્યવાહીમાં 60 બાળકો સહિત 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

aaspassdaily by aaspassdaily
2022-12-10 11:29:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરક્ષાદળો દ્વારા ઈરાનમાં હાલ દમન ગુઝારવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 11 લોકોને મૃત્યુદંડ કરવામાં આવ્યો છે. જ્યારે 80 લોકોને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ ઘર્ષણમાં અત્યાર સુધીમાં માનવાધિકાર જૂથોનો દાવો છે કે દેખાવકારો પર સુરક્ષાદળોની ક્રૂર કાર્યવાહીમાં 60 બાળકો સહિત 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. 18 હજાર લોકોની ધરપકડ કરાઈ છે.
લાંબા સમયથી ઈરાનમાં સુરક્ષાદળો અને નાગરિકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે વિવિધ મુદ્દાઓ સાથે ન્યાયની લડતનું નામ આપીને દેખાવકારો રસ્તા ઉપર ઉતરીને દેખાવ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં સુરક્ષાદળો દ્વારા ક્રુરતા ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળો દ્વારા પેલેટ ઘનથી આ દેખાવકારોને ટાર્ગેટ કરવામાં આવે છે. સુરક્ષાદળના જવાનો દ્વારા દેખાવકારો પર પેલેટ ઘનથી પ્રહાર કરવામાં આવે છે. એટલું જ નહીં એક ચોંકાવનારા અને સનસનીખેજ સમાચાર પણ સામે આવ્યાં છે. જેમાં સામે આવ્યું છેકે, સુરક્ષાદળો દ્વારા મહિલાઓના ચહેરા અને તેમના નાજુક અંગોને ટાર્ગેટ કરવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓના ગુપ્તાંગોને ટાર્ગેટ કરીને તેના પર પેલેટ ચલાવવામાં આવતી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.
સરકારથી છુપાઈને સારવાર કરતા ડૉક્ટરોએ કહ્યું- જેન્ડરના આધારે ઘામાં અંતર જોવા મળી રહ્યું છે. સારવાર માટે આવતી મોટાભાગની ઈરાની મહિલાઓના ચહેરા અને તેમના ગુપ્તાંગો પર પેલેટ ઘનથી પ્રહાર કરવામાં આવે છે. જેને કારણે પેલેટ ઘનના છરાથી તેમની સુંદરતા કાયમ માટે બગડી જાય. તેમનો ચહેરો ખરાબ થઈ જાય અને તેમના ગુપ્તાંગો પર પ્રહાર કરીને તેમની સ્થિતિ અત્યંત દયનીય બની દેવામાં આવી રહી છે. પેલેટગનથી છોડાનાર પેલેટ પ્લાસ્ટિક અને ધાતુના બનેલા છરા હોય છે. અનેક ડૉક્ટર અને નર્સો છુપાઈને દેખાવકારોની સારવાર કરે છે. તેઓ કહે છે કે પુરુષો અને મહિલાઓના ઘામાં મોટું અંતર જણાય છે. પુરુષોની આંખો અને હાથ પગ ઉપરાંત પીઠ પર ઘા છે. જ્યારે તેનાથી વિપરીત મહિલાઓના ચહેરા અને નાજુક અંગો પર ઘા દેખાય છે.
અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોને મૃત્યુદંડ અપાયો છે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે દેખાવકારો પર સુરક્ષાદળોની ક્રૂર કાર્યવાહીમાં 60 બાળકો સહિત 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. 18 હજાર લોકોની ધરપકડ કરાઈ. 80 દેખાવકારોને મોતની સજા સંભળાવાઈ છે. ગુરુવારે ફાંસી બાદ દેખાવો ઉગ્ર કરી દેવાયા હતા. ઈસ્લામિક રિપબ્લિકના કાયદાનું અમલ કરતી એજન્સીના કમાન્ડર ઈન ચીફ હુસૈન અશ્તરીએ કહ્યું કે પોલીસે દેખાવકારો પ્રત્યે અત્યાર સુધી સંયમ બતાવ્યો પણ હવે અમે કડકાઈ વધારીશું. ખરેખર 16 સપ્ટેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે ઇરાનમાં રેકોર્ડ 1641 વખત દેખાવો કરાયા. જોકે તેનાથી વિપરીત ચીનમાં લૉકડાઉન વિરુદ્ધ થઈ રહેલા દેખાવોને ત્યાંની સરકારે દબાવી દીધા હતા.

Tags: hizab protestIranPellet gun atteck
Previous Post

2024 પહેલાં ભારત પીઓકે પરત લેશે? -પાકિસ્તાનના એક્સપર્ટને સતાવી રહ્યો છે ડર

Next Post

મુસ્લિમ છોકરીઓ માટે પણ લગ્નની ઉંમર 18 હોવી જોઈએ- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
મુસ્લિમ છોકરીઓ માટે પણ લગ્નની ઉંમર 18 હોવી જોઈએ- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

મુસ્લિમ છોકરીઓ માટે પણ લગ્નની ઉંમર 18 હોવી જોઈએ- સુપ્રીમ કોર્ટે કેન્દ્રને મોકલી નોટિસ

સુરતના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કને લાંચ રંગેહાથ ઝડપી લીધા

સુરતના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કને લાંચ રંગેહાથ ઝડપી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.