Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રામમંત્ર મંદિરથી સંસ્કાર મંડળના સમાંતર રસ્તા પર રેલ્વેનું દબાણ

રેલ્વેએ ૩૫ ફુટ રસ્તો બનાવતા સ્થાનિકોને હાલાકી : કિશોર ભટ્ટની ઉચ્ચસ્તરે રજૂઆત

aaspassdaily by aaspassdaily
2022-12-19 13:00:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં રામમંત્ર મંદિરથી સંસ્કાર મંડળ ચોક સુધીના સમાંતર રસ્તા ઉપર રેલ્વે તંત્રએ જમીન ઉપર ખોટી રીતે કબ્જાે કરી રાખી લોકોની સુવિધા આડે વિઘ્ન ઉભુ કર્યું છે. આ અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોરભાઇ ભટ્ટએ ઉચ્ચસ્તરે રજૂઆત કરી ઘટતું કરવા માંગ કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ પાછળનો મુખ્ય માર્ગ સંસ્કાર મંડળ દિપક હોલ સુધી ૫૦ ફુટનો હોય જે અડધો કિ.મી. રેલ્વે દ્વારા દબાણ કરી ૩૫ ફુટ દબાણ કરેલ છે. પૂર્વ કૃષ્ણનગર રેલ્વે સ્ટેશન બી.એમ.ટી. રેલ્વે ૧૯૮૪માં બંધ કરેલ છે. ખંઢેર હાલતમાં હોય રેલ્વેના ૩૫ ફુટ રોડ દબાણના કારણે ૧૭૦૦ વસાહતી પરિવારો ૧૦૦૦૦ નાગરિકોના આવન-જાવન મુખ્યમાર્ગ હોય દબાણના કારણે અગ્નિશામક, એમ્બ્યુલન્સ પણ આવી ના શકે, દબાણમાં ગીચ ઝાડી, સુરક્ષાનો પણ સવાલ છે. માર્ગ ૫૦ ફુટનો કરી રેલ્વે દબાણ દુર કરવા માંગ છે. સત્વરે રેલ્વે તંત્રને માર્ગ ખુલ્લો કરવા કાર્યવાહી હાથ ધરવા કિશોર ભટ્ટે રજૂઆત કરી છે.

 

 

Tags: bhavnagardabanrailway
Previous Post

ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોઢ વણીક સમાજ દ્વારા સન્માન

Next Post

સિહોરમાં બે બાળ દીપડા પાંજરે પુરાયા, હજુ ત્રણની શોધખોળ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સિહોરમાં બે બાળ દીપડા પાંજરે પુરાયા, હજુ ત્રણની શોધખોળ

સિહોરમાં બે બાળ દીપડા પાંજરે પુરાયા, હજુ ત્રણની શોધખોળ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું : ઘન કચરો, પ્લાસ્ટીક કે કોટેડ વાયર બાળવા ઉપર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામું : ઘન કચરો, પ્લાસ્ટીક કે કોટેડ વાયર બાળવા ઉપર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.