આજે ગુજરાતના રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવી છે. ચીનમાં કોરોનાથી તબાહી ચાલુ છે. અહીં માત્ર કેસો જ ઝડપથી વધી રહ્યા છે એટલું જ નહીં પરંતુ રોગચાળાને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.કોરોના મામલે ભારત એલર્ટ થઇ ગયું છે. આજે ગુજરાતના રાજકોટમાં વિદેશથી આવેલી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના લીધે હાલના માહોલમાં ખળભળાટ મચી ગયો છે. આ યુવતી ઓસ્ટ્રેલિયાથી આવી છે.