Friday, June 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

અટલબિહારી બાજપાઈના જન્મદિવસે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવાશે

કેન્દ્રીય મંત્રી માંડવિયાના અધ્યક્ષ સ્થાને સાંસદ ભારતીબેનની ઉપÂસ્થતિમાં સિહોરમાં રવિવારે સુશાસન સહયોગીઓ જિલ્લાના ધારાસભ્યોનું કરાશે સન્માન

aaspassdaily by aaspassdaily
2022-12-23 14:07:33
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ અટલબિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રવિવારે સિહોરમાં સુશાસન દિવસ ઉજવાશે. તાજેતરમાં ચૂંટાયેલા સુશાસનના સહયોગીઓ ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે. રવિવાર તા.૨૫ ડિસેમ્બર એટલે પૂર્વ વડાપ્રધાન ‘ભારત રત્ન’ અટલ બિહારી બાજપાઈનો જન્મ દિવસ છે, જે નિમિત્તે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવણી થનાર છે અને સુશાસનના સહયોગીઓનું સન્માન કરાશે. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદ તથા ભાજપ રાષ્ટÙીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળની મુખ્ય ઉપÂસ્થતિમાં ભાવનગર જિલ્લાના ભાજપના ધારાસભ્યોનું આ કાર્યક્રમમાં સન્માન કરાશે.
ભાવનગર જિલ્લામાં મતદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટÙીય ભાવના સાથે થઈ રહેલા સર્વાંગી વિકાસ અભિગમને સમજી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે, જે ગૌરવરૂપ બાબત હોઈ રવિવારે સવારે સિહોર ખાતે મંત્રી બનેલા પુરુષોત્તમભાઈ સોલંકી, શિવાભાઈ ગોહિલ, શંભુનાથજી ટુંડિયા, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવનાર છે.
સિહોર ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અગ્રણીઓ મહેન્દ્રસિંહ સરવૈયા, રઘુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ તેમજ અન્ય હોદ્દેદારોની વિશેષ ઉપÂસ્થતિ રહેશે.

Tags: bhavnagarbjpsusashan divas
Previous Post

શહેરના નિર્મળનગરમાં દબાણ હટાવવા તંત્રની કવાયત

Next Post

પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળ્યા, ઉકેલ માટે હૈયાધારણાં

aaspassdaily

aaspassdaily

Related News

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા
ભાવનગર

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

June 25, 2026
એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા
ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

June 25, 2026
બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે
ભાવનગર

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

June 25, 2026
Next Post
પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળ્યા, ઉકેલ માટે હૈયાધારણાં

પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળ્યા, ઉકેલ માટે હૈયાધારણાં

‘સર્કસ’ મુવીનાં પ્રમોશનમાં ભાવનગર અને દાસ પેંડાવાળાનાં ગાંઠિયા ચમકયા

‘સર્કસ' મુવીનાં પ્રમોશનમાં ભાવનગર અને દાસ પેંડાવાળાનાં ગાંઠિયા ચમકયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.