Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અંધ ઉદ્યોગ શાળામાં ભણતા બાળકે ચોરી કરી હોવાની શંકા રાખી ઢોર માર માર્યો

ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોÂસ્પટલ ખસેડાયો, બનાવ અંગે ચકચાર

aaspassdaily by aaspassdaily
2022-12-26 17:28:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા બાળકે ચોરી કરી હોવાની શંકા રાખી સતત ત્રણ કલાક સુધી ઢોર માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સર ટી.હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો છે.આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અંધ ઉદ્યોગ શાળામાં ધો.૬ માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના એક બાળકે ચોરી કરી હોવાની શંકાના આધારે રવિવારે સવારના સતત ત્રણ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. બાદમાં બાળકના વાલીને જાણ કરવામાં આવતા મોડી સાંજે બાળકના વાલીએ આવી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ભાવનગરની સર ટી.હોÂસ્પટલ ખસેડયો હતો. શાળા દ્વારા તમારા બાળકે ચોરી કરી હોવાનું જણાવી બાળકનું લિવિંગ સર્ટી પણ આપી દીધું હોવાનું બાળકના માસી હેતલબેને મીડિયાને જણાવ્યું હતું. જાકે બાળકને કોણે માર માર્યો તે અંગે હજુ જાણવા મળેલ નથી.આ ઘટના અંગે શાળાના ટ્રસ્ટી લાભુભાઈ સોનાણીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો,પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. અંધ ઉધોગ શાળામાં બનેલી આ ઘટના અંગે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: andh udhyog shalabhavnagarvidhyarthi maryo
Previous Post

આક્ષેપ : શહેરમાં ગત રાત્રે મહિલા હોમગાર્ડ સાથે ઘર્ષણ બાદ ધારાશાસ્ત્રીને પોલીસે લાફા ઝીકી ટીંગાટોળી કરી

Next Post

મોટી જાગધાર ગામમાં યુવક ઉપર ચાર શખ્સનો ગુÂપ્ત,પાઇપ વડે હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મોટી જાગધાર ગામમાં યુવક ઉપર ચાર શખ્સનો ગુÂપ્ત,પાઇપ વડે હુમલો

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક: પિસ્તોલ સાથે ધસી આવ્યો યુવક

સૌની યોજના તળે ભાવનગરના નાના મોટા ૭૭ જળાશયોમાં ઠલવાશે ૭૬૧૦ ઘનફૂટ પાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.