Friday, July 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મોરારીબાપૂએ હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની પ્રાર્થના કરી

jatinsanghvi by jatinsanghvi
2022-12-29 18:57:26
in Uncategorized, તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
https://aaspassdaily.com/wp-content/uploads/2022/12/YouCut_20221229_172035871.mp4

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતા હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમાચારની માહિતી મળતાં પ્રધાનમંત્રીએ તાત્કાલિક અમદાવાદ આવીને તેમની માતાના સ્વાસ્થ્યની જાણકારી પ્રાપ્ત કરી હતી.

હીરાબાની તબિયતમાં ઝડપી સુધારો થાય તેવી આશા વ્યક્ત કરતાં પરમ પૂજ્ય મોરારી બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, મારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકો માતા હીરાબાના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થાય તેવી પ્રાર્થના કરે છે.
તેમણે ઉમેર્યું હતું કે, હીરાબા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હોવાની સાથે-સાથે આપણા સૌ માટે પૂજ્ય છે. દેશના તમામ લોકો ઉપર તેમના આશિર્વાદ બની રહે તેવી પ્રાર્થના.

Tags: bhavnagarmodimoraribapuPM
Previous Post

વાળુકડની વાડીમાંથી દારૂની ૧૮ પેટી ઝડપાઇ

Next Post

એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં …વડાપ્રધાન નરેન્દ્ર મોદી

jatinsanghvi

jatinsanghvi

Related News

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!
ભાવનગર

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

July 30, 2026
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન
ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

July 30, 2026
ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ
ભાવનગર

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

July 30, 2026
Next Post
એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં …વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં ...વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે : પૂ. મોરારીબાપુ

હીરાબાના નિર્વાણને પ્રણામ સાથે મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.