Wednesday, January 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

‘ધાર્મિક સ્થળ’ જાહેર કરવાની પણ તૈયારી-ઝારખંડ સરકારનો નિર્દેશ

aaspassdaily by aaspassdaily
2023-01-03 12:48:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જૈનોના અત્યંત પવિત્ર ધર્મસ્થાન સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની યોજના સામે દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશને પગલે ઝારખંડ સરકાર ઢીલી પડી છે અને આ દરખાસ્ત પાછી ખેંચવાની તૈયારી બતાવી છે. ઝારખંડમાં જેએમએમના વડપણ હેઠળની સરકારે એવી ચોખવટ કરી હતી કે પારસનાથ હીલ (સમ્મેદ શિખરજી)ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની દરખાસ્ત 2019માં તત્કાલીન ભાજપ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ક્ષેત્રને કેન્દ્ર સરકારે ઇકો-સેન્સેટીવ ઝોન જાહેર કર્યા બાદ તત્કાલીન રઘુબાર દાસ સરકારે આ દરખાસ્ત કરી હતી.
હવે જૈન સમાજના વિરોધને ધ્યાને રાખી જૂની દરખાસ્ત રદ કરવાની તૈયારી છે એટલું જ નહીં તેને ધાર્મિકસ્થળ જાહેર કરવાની પણ તૈયારી છે. સરકાર ધાર્મિક પવિત્રતા જાળવવા પ્રતિબધ્ધ છે. જૈનોની ધાર્મિક લાગણીને દુભાવવાનો કોઇ ઇરાદો નથી. જૈન સમાજ દ્વારા એવી શંકા-દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ત્યાં શરાબ-માંસાહાર જેવા દુષણો ઉભા થઇ શકે છે. જૈનોના 24 પૈકિના 20 તિર્થંકરોએ આ સ્થળે મોક્ષ મેળવ્યો છે. ત્યારે આ ધર્મસ્થળની પવિત્રતા જળવાઈ ન શકે.સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રસ્તાવ સામે દેશ-વિદેશના જૈન સમાજમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.
છેલ્લા બે દિવસ દરમ્યાન મુંબઈ, દિલ્હી, કોલકતા જેવા મહાનગરો ઉપરાંત શહેરોમાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજવામાં આવી હતી. આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી અહિંસક લડત-આંદોલન જારી રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જૈનોનું આ પવિત્ર ધર્મસ્થળ છે અને તેની પવિત્રતા અકબંધ રહે તે માટે પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ કરી હતી. હવે ઝારખંડ સરકારે જૈનોની માંગ સ્વીકારીને ત્રણ વર્ષ પૂર્વેની દરખાસ્ત રદ કરવા સુધીની તૈયારી બતાવી છે ત્યારે વ્હેલીતકે વિવાદ ઉકેલાઇ જવાનું મનાય છે.

Tags: govt. ready to back sammed shikhar projectzarkhand
Previous Post

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

Next Post

વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

મકરસંક્રાંતિની ઉજવણી માટે ચશ્મા, ટોપી સહિતનુ વેચાણ

મકરસંક્રાંતિની ઉજવણી માટે ચશ્મા, ટોપી સહિતનુ વેચાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.