Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મકરસંક્રાંતિની ઉજવણી માટે ચશ્મા, ટોપી સહિતનુ વેચાણ

aaspassdaily by aaspassdaily
2023-01-03 13:53:05
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સહિતના પ્રિય તહેવાર એવા મકરસંક્રાંતિ ન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં મકરસંક્રાંતિની ઉજવણી માટેના ચશ્મા, ટોપી, બ્યુગલ, વિવિધ જાયના મ્હોરા સહિતનુ બજારમાં આગમન થવા સાથે ધૂમ વેચાણ થઈ રહ્યું છે. મકરસંક્રાંતિ ની આડે હવે માત્ર દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પતંગ દોરીની સાથોસાથ બાળકો માટે વિવિધ પ્રાણીઓના મોહરા વાળા માસ્ક વિવિધ ડિઝાઇન વાળી ટોપીઓ, ચશ્મા તેમજ બ્યુગલ સહિતનુ બજારમાં વેચાણ શરૂ થઈ ગયું છે અને લોકો પોતાની મનપસંદ ચીજાેની ખરીદી કરી રહ્યા છે.

પતંગ અને દોરાની સાથે સાથ આ વર્ષે વિવિધ ચીજ વસ્તુઓમાં પણ મોટો ભાવ વધારો આવ્યો છે છતાં પતંગ રસિકો અને શોખીનો વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે અને તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યા છે. (તસવીર: મૌલીક સોની)

Tags: bhavnagarUttarayan chashma topi vechan
Previous Post

વડાપ્રધાન અને તેમના માતા વિશે અભદ્ર ટીપ્પણી કરનાર ભાવનગરના જમનાકુંડના શખ્સની સિક્કાથી ધરપકડ

Next Post

કાતિલ ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

કાતિલ ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

આડોડીયાવાસમાં ત્રણ સ્થળોએથી બિયર અને વિદેશી દારૂ ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.