Sunday, March 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આડોડીયાવાસમાં ત્રણ સ્થળોએથી બિયર અને વિદેશી દારૂ ઝડપાયો

ઘોઘારોડ પોલીસે ત્રણ મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી

aaspassdaily by aaspassdaily
2023-01-03 13:56:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાં આવેલ ત્રણ મહિલાના મકાનમાં ઘોઘારોડ પોલીસે દરોડો પાડી ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીન બરામત કરી મહિલાઓ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ઘોઘારોડ પોલીસે ગત મોડી સાંજે શહેરના આડોડીયાવાસમાં રહેતી અંજનાબેન દીપકભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડી બિયરના ૧૦ ટીન કિં. રૂ.૧૦૦૦ કબજે કર્યા હતા,જ્યારે મહિલા હાજર મળી આવી ન હતી.
આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલ રીટાબેન સુદેશભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ કિં. રૂ.૧૭૫૦ કબજે કરી હતી.તેમજ મુન્નીબેન દીપકભાઈ રાઠોડના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ફ્રુટી ટાઈપના ૧૩ નંગ કિં. રૂ.૧૩૦૦ કબજે કર્યા હતા.
ઘોઘારોડ પોલીસે કુલ રૂ.૪,૦૫૦ ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર કબજે કરી ત્રણેય મહિલાઓ વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

 

Tags: bhavnagardaru beer zadpayo
Previous Post

કાતિલ ઠંડીનો બીજા રાઉન્ડ શરૂ

Next Post

ફરિયાદકાના વૃદ્ધનું તબિયત લથડતા મોત, ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

aaspassdaily

aaspassdaily

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
પતંગ ચગાવતા માતા-પુત્રીનું ચોથા માળેથી પટકાતા મોત

ફરિયાદકાના વૃદ્ધનું તબિયત લથડતા મોત, ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.