Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ફરિયાદકાના વૃદ્ધનું તબિયત લથડતા મોત, ડોક્ટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

વૃદ્ધની તબિયત લથડતા પ્રથમ સીદસર અને ત્યાંથી સર ટી.હોસ્પિટલ ખસેડાયા હતા : પેનલ પોસ્ટમોર્ટમ કરવા પરિવારજનોની માંગણી

aaspassdaily by aaspassdaily
2023-01-03 13:58:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

વરતેજ તાબેના ફરિયાદકા ગામમાં રહેતા અને તગડીમાં આવેલ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધની તબિયત અચાનક લથડતા સીદસર દવાખાને લઈ જવાયા હતા જ્યાં વધુ તબિયત લથડતા ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સીદસરના તબીબની બેદરકારીથી વૃદ્ધનું મોત થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરી પેનલ પી.એમ. કરાવવાની માંગ કરી હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ વરતેજના ફરિયાદકા ગામે રહેતા અને તગડી ખાતે આવેલી ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ મેઘજીભાઈ બોરીચા ( ઉં.વ. ૫૮ ) નોકરીના સ્થળે હાજર હતા તે દરમિયાન તેમને ઉલટી,ઉબકા અને ચક્કર આવતા સારવાર માટે સીદસર ગામમાં આવેલ દવાખાને લઈ જવાય હતા અને ત્યાર બાદ ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે પરિવારજનો દ્વારા સિડસરના તબીબની બેદરકારીથી વૃદ્ધનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલ પોલીસે વરતેજ પોલીસને જાણ કરી હતી.

Advertisement

 

 

Tags: bedarklari aaxepbhavnagarfariyadkavrudhdhnu mot
Previous Post

આડોડીયાવાસમાં ત્રણ સ્થળોએથી બિયર અને વિદેશી દારૂ ઝડપાયો

Next Post

ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

ગંગાજળીયા તળાવની સફાઇનો આખરે પ્રારંભ

સીદસર ગામનો પુલ ૬ દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

સીદસર ગામનો પુલ ૬ દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.