Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એરફોર્સમાં ઓફિસર બનવા તજજ્ઞો દ્વારા યોજાશે બ્લીક્સીટી ડ્રાઈવ

એરો મોડેલીંગ, કોકપીટ તથા એરક્રાફટને લગતી રસપ્રદ માહિતી અપાશે

aaspassdaily by aaspassdaily
2023-01-10 13:39:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

એમ.કે.ભાવનગર યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ભારતીય વાયુ સેનામાં ઓફિસર બનવા માટે ખુબજ અગત્યનો પબ્લીકસીટી ડ્રાઈવ કાર્યક્રમ તા.૧૩ જાન્યુઆરીના રોજ એમ. જે. કોલેજ ઓફ કોમર્સના ઓડિટોરીયમ હોલમાં સમય સવારે ૯ થી સાંજના ૪ સુધી યોજાશે.
એર ફોર્સ ફ્લાઇંગ ઓફિસર ડૉ.વિ.બી.ગોહિલએ જણાવ્યું કે,આ કાર્યક્રમ ( દિશાસેલ) એર ફોર્સ હેડ કવાટર ન્યુ દિલ્લી દ્વારા ૦૩ ગુજરાત એરસ્કોડર્ન દ્ગઝ્રઝ્ર ના સયુંકત ઉપક્રમે યોજાઈ રહયો છે ત્યારે દ્ગઝ્રઝ્રમાં જાેડાયેલા આર્મી-નેવી-એરવિંગમાં જાેડાયેલા કે ન જાેડાયેલા રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહેવું. તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન અપાશે જેમા એરો મોડેલીંગ, કોકપીટની માહિતી, એરક્રાફટને વિષે રસપ્રદ માહિતી અપાશે. ઓફિસર બનવા માટે ઈન્ટવ્યુ સંદર્ભે માહિતી તેમજ પરીક્ષાની તૈયારી સંદર્ભે ખુબ જ ઉપયોગી માહિતી અપાશે.

Tags: AirforcebhavnagarUniversity
Previous Post

પ્રયત્ન ફાઉન્ડેશન દવારા પતંગની દોરીથી બચાવતા ટુ વ્હીલ ગાર્ડનું ફ્રી વિતરણ કરાયું

Next Post

રખડતા ઢોર પર તવાઇ બોલાવી તંત્રએ બે દિવસમાં ૧૦૭ પશુ ડબ્બે પુર્યાં

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

રખડતા ઢોર પર તવાઇ બોલાવી તંત્રએ બે દિવસમાં ૧૦૭ પશુ ડબ્બે પુર્યાં

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

બાલવાટિકા પાસેથી બે ઈસમ ઈંગ્લીશ દારૂ અને બિયર સાથે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.