Tuesday, June 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રણજી ટ્રોફીમાં રચાયો ઈતિહાસ: પહેલીવાર મહિલાઓએ કર્યું અમ્પાયરિંગ

ગાયત્રી વેણુગોપાલન ઝારખંડ-છત્તીસગઢ, જનની નારાયણન સુરતમાં રેલવે-ત્રિપુરા અને વૃંદા રાઠી ગોવા -પોંડીચેરી વચ્ચેની મેચમાં અમ્પાયર તરીકેની ભૂમિકામાં

aaspassdaily by aaspassdaily
2023-01-11 12:00:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રણજી ટ્રોફીમાં એક નવો ઈતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં મહિલાઓને અમ્પાયરિંગ કરવાની તક મળી છે. પૂર્વ સ્કોરર વૃંદા રાઠી, પૂર્વ સોફ્ટવેર એન્જીનિયર જનની નારાયણન અને પૂર્વ ખેલાડી ગાયત્રી વેણુગોપાલને રણજી ટ્રોફીમાં અમ્પાયર તરીકે ડેબ્યુ કર્યું છે.
વેણુગોપાલન જમશેદપુરમાં ચાલી રહેલી ઝારખંડ-છત્તીસગઢ, નારાયણન સુરતમાં રેલવે-ત્રિપુરા અને વૃંદા રાઠી પૉરવોરિમમાં ગોવા-પોંડીચેરી વચ્ચે રમાઈ રહેલી મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા છે.
36 વર્ષીય જનની નારાયણનને પ્રારંભથી જ ક્રિકેટમાં રસ હતો અને તે ક્રિકેટ સાથે જોડાવા માંગતી હતી. આ માટે તેણે તમીલનાડુ ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કર્યો અને થોડા વર્ષ બાદ ત્યાં નિયમ બદલ્યો અને મહિલાઓને પણ અમ્પાયરિંગની પરવાનગી મળી હતી. આવી જ રીતે 32 વર્ષીય વૃંદા રાઠી મુંબઈમાં સ્થાનિક મેચોમાં સ્કોરરનું કામ કરતી હતી.
આ પછી તેણે બીસીસીઆઈની સ્કોરરની પરીક્ષા પાસ કરી હતી. તે 2013માં ભારતમાં રમાયેલા મહિલા વર્લ્ડકપમાં પણ સ્કોરર હતી. ત્યારબાદ તેણે અમ્પાયરિંગ તરફ ઝુકાવ્યું હતું. દિલ્હીમાં રહેનારી 43 વર્ષીય ગાયત્રી વેણુગોપાલન ક્રિકેટર બનવા માગતી હતી પરંતુ ખભાની ઈજાને કારણે તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું.
ત્યારબાદ તેણે 2019માં બીસીસીઆઈની પરીક્ષા પાસ કર્યા બાદ અમ્પાયરિંગ શરૂ કર્યું હતું. ગાયત્રી આ પહેલાં રણજી ટ્રોફીમાં રિઝર્વ (ચોથા) અમ્પાયર તરીકે સેવા આપી ચૂકી છે.

Tags: indiaWomen Umpires in Ranji Trophy
Previous Post

વિરમગામના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની હત્યા

Next Post

જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ

પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજથી RBIની ડિજિટલ કરન્સી

હવે ડીજીટલરૂપીનો બીજો તબકકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TEST – TEST – TEST

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.