Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક

ગંભીર રીતે દાઝેલી મહિલાને હોસ્પિટલ ખસેડાઈ

aaspassdaily by aaspassdaily
2023-01-12 10:53:14
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મહેસાણામાં પતિએ પત્ની પર એસિડ એટેકની મોટી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના કડીમાં છત્રાલ રોડ પર આ ઘટના ઘટી હતી, પતિએ પત્ની પર એસીડ ફેંકતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. પત્નીએ પોતાના પતિ સામે છૂટાછેડા અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેની મુદ્દત હોવાથી મહિલા પોતાના ભાઈ સાથે આવી હતી. કોર્ટમાંથી ઘર તરફ જતા પત્નીને રસ્તામાં રોકી પતિએ કર્યો એસિડ એટેક કર્યો હતો. જેના કારણે ગંભીર રીતે દાઝેલી મહિલાને ભાગ્યોદય હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવનમાં ખટરાગ ચાલતો હતો જેના લીધે પત્ની પોતાના પિયક જતી રહી હતી બાદમાં આ મામલો વધુ વકર્યો હતો અને કોર્ટમાં છૂટાછેડાનો કેસ પત્ની તરફથી દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં છૂટાથેડાનો કેસ ચાલી રહ્યો હતો.પત્નિ પતિને છૂટાછેડા આપતી હોવાથી પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો, પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાથમિક વિગત એવી છે કે થોડા સમય અગાઉ બરોડા વ્યવસાય કરતા યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા. ત્યારબાદ લગ્ન જીવનમા ખટરાગ થયો હતો અને બન્ને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. જેને પગલે કંટાળી ગયેલી પરિણીતા પોતાના પિયર કડી ચાલી ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે કડી કોર્ટમા છુટાછેડા અન તેમજ દહેજનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ દરમિયાન પત્ની છુટાછેડા ન આપતી જોવાની રાવ સાથે પતિએ ઝઘડો કર્યો હતો.

Tags: Acid attackkadiMahesana
Previous Post

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતીય કફ સિરપના ઉપયોગ સામે આપી ચેતવણી

Next Post

બ્રિટન એરપોર્ટ પર યુરેનિયમનું પેકેજ મળતા ચકચાર

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બ્રિટન એરપોર્ટ પર યુરેનિયમનું પેકેજ મળતા ચકચાર

બ્રિટન એરપોર્ટ પર યુરેનિયમનું પેકેજ મળતા ચકચાર

ગુજરાતની તમામ જમીનોનો કરી સરવે કરાશે – આરોગ્યમંત્રીએ ભાંગરો વાટ્યો

ગુજરાતની તમામ જમીનોનો કરી સરવે કરાશે - આરોગ્યમંત્રીએ ભાંગરો વાટ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.