Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દેવગાણાના શખ્સના મકાનમાંથી ૨૭ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

aaspassdaily by aaspassdaily
2023-01-28 14:10:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના દેવગાણા ગામમાં આવેલ મકાનમાં દરોડો પાડી સિહોર પોલીસે ઇંગ્લિશ દારૂની ૨૭ બોટલ સાથે એક શખ્સને ઝડપી દીધો હતો. સિહોર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે દેવગાણા ગામમાં આવેલ વજુદાન ભીખુભાઈ ગઢવીના રહેણાકી મકાનમાં દરોડો પાડી ઘરના પાણીયારાની ઉપરના ભાગે સજામાં ચોરખાનું બનાવીને છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ કિં. રૂ. ૭,૯૫૦ કબજે કરી હતી. સિહોર પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૨૧,૯૫૦ના મુદ્દામાલ સાથે વજુદાન ભીખુભાઈની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર સિહોરના ભાવેશ ઉર્ફે બાવલો જેઠાભાઈ ચાવડા વિરુદ્ધ પણ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

 

Tags: darudevganasihor
Previous Post

શેત્રુંજી ડેમ ચોકડી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત

Next Post

બેંક હડતાળ મુલત્વી, સોમ-મંગળ રાબેતા મુજબ કામકાજ શરૂ રહેશે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બેંક હડતાળ મુલત્વી, સોમ-મંગળ રાબેતા મુજબ કામકાજ શરૂ રહેશે

બેંક હડતાળ મુલત્વી, સોમ-મંગળ રાબેતા મુજબ કામકાજ શરૂ રહેશે

ગોહિલવાડ પંથકમાં કાલે ખોડિયાર જયંતીની ઉજવણી

ગોહિલવાડ પંથકમાં કાલે ખોડિયાર જયંતીની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.