Friday, April 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતનાં 29 તાલુકામાં માવઠું, સૌથી વધુ વડગામમાં 1 ઈંચ વરસાદ

અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ: રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

aaspassdaily by aaspassdaily
2023-01-30 11:14:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રીથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે અગાઉ જ કમોસમી વરસાદની આગાહી કરી હતી. જોકે કડકડતી ઠંડીની વચ્ચે પણ વરસાદ આવતા રોગચાળો ફેલાય તેવી પણ એક સંભવના રહેલી છે. જોકે છેલ્લા 24 કલાકમાં આવેલા કમોસમી વરસાદે ખેડુતોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે હવે વાદળછાયું વાતાવરણ હટે અને પાકને સુર્યપ્રકાશ મળે તો પાકને જીવતદાન મળી શકે.


મહેસાણા જિલ્લામાં પણ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો. જેથી ખેડૂતો માથે ઉપાધિના વાદળો ઘેરાયા હતા. જિલ્લામાં સવારથી ગોરંભાયેલા વાદળો વચ્ચે સાંજના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો.ખેતીને ભારે નુકશાનની ભીતિ હોવાથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
શિયાળાની સીઝન હાલ પિક પર છે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેને લઈને ગઈકાલે કચ્છ, બોટાદ, સાબરકાંઠા, અમરેલી, જામમગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ પણ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેવા પામ્યો હતો. મહત્વનું છે કે એક બાજુ લગ્નગાળાની સિઝનને લઈને રાજ્યમાં અનેક પરિવારોને ત્યા લગ્નનો રૂડો અવસર છે. આવી સ્થિતી વચ્ચે માવઠાએ મોકણ સર્જતાં યજમાનોને દોડાદોડી થઈ પડી હતી.

Tags: gujaratmavthu
Previous Post

બજેટ પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

Next Post

ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક

aaspassdaily

aaspassdaily

Related News

આંબેડકર મામલે સંસદમાં હોબાળો : બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
તાજા સમાચાર

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

April 17, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાનની સરકારનો વિરોધ કરનારી મહિલાને ફાંસી આપવાની તૈયારી

April 17, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયાનો ટ્રમ્પનો દાવો

April 17, 2026
Next Post
ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક

ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ કેપ્ટન શેફાલી થઇ ભાવુક

અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ,આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી

અદાણીએ હિંડનબર્ગને આપ્યો જવાબ,આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.