Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈમાં તાલીબાન દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી

NIAને ઈમેઈલ મળ્યો: સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

aaspassdaily by aaspassdaily
2023-02-03 11:43:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈમેલ મળ્યો છે જેમાં ધમકી આપવામાં આવી છે કે મુંબઈમાં આતંકવાદી હુમલો થવાનો છે. સૂત્રોએ મુજબ આ મેઈલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ઈમેલ આઈડી પર મળ્યો હતો, જેના પછી દેશના અલગ-અલગ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મુંબઈ પોલીસને આ માહિતી આપી છે.


ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાની ગણાવ્યો છે અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. આ ઈમેલ બાદ અન્ય એજન્સીઓની સાથે મુંબઈ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મુંબઈ પોલીસને આપવામાં આવેલા ઈનપુટ બાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. મુંબઈ પોલીસે જાહેર સ્થળો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિત અનેક સ્થળોએ તપાસ સાથે સુરક્ષા કડક કરી છે.

Tags: alertBomb blast dhamakiMumbai
Previous Post

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ

Next Post

ભારતમાં પણ હવામાં ઉડતી બસ આવશે!

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભારતમાં પણ હવામાં ઉડતી બસ આવશે!

ભારતમાં પણ હવામાં ઉડતી બસ આવશે!

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

દારૂબંદી વચ્ચે પ્યાસીઓ માટે નવી સુવિધા ! ટ્રાન્સપોર્ટ મારફત આવી રહ્યો છે વિદેશી દારૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.