Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નિંગાળા ગામે આઠ શ્રમિકો સાથેનું ટ્રેક્ટર પુલ પરથી નદીમાં ખાબક્યું

aaspassdaily by aaspassdaily
2023-02-03 14:10:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગઢડા તાલુકામાં આવેલ નિગાળા ગામ નજીક પસાર થતી કેરી નદીના પુલ પરથી વાડીએ મજૂરી કામ કરવા માટે ટ્રેક્ટરમાં આશરે ૮ જેટલા મજૂરોને વાડીએ લઈ જતા હતા. તે દરમિયાન કેરી નદી પરના પુલ પરથી ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થતા સમયે સ્ટેરિંગ પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર કેરી નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરમાં સવાર આઠ જેટલા મજૂર તેમજ ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

ગઢડા તાલુકાના નિગાળા ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં માહિતી મુજબ સવારે ૮ કલાકની આસપાસ ખેત મજૂરોને મજૂરી અર્થે વાડીએ લઈ જતા ટ્રેક્ટર ટ્રોલી સાથે કેરી નદીમાં ખાબકતા તમામ મજૂરો તેમજ ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. તેમજ ઘટનાને લઈ આસપાસના અન્ય લોકો પણ દોડી આવેલા હતા અને ક્રેન મારફત ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બનતા પુલ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા.

Tags: gadhadaningalatrackter accident
Previous Post

કાળીયાબીડમાં પહોચ્યું કોર્પોરેશનનું ઓપરેશન દબાણ હટાવ : ૧૦ કેબીનો, બાકડા જપ્ત

Next Post

કોર્પોરેશને પકડી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટીકના યુનિટ સામે કાર્યવાહી કરવાનો દડો જીપીસીબીના પટમાં

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કોર્પોરેશને પકડી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટીકના યુનિટ સામે કાર્યવાહી કરવાનો દડો જીપીસીબીના પટમાં

કોર્પોરેશને પકડી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટીકના યુનિટ સામે કાર્યવાહી કરવાનો દડો જીપીસીબીના પટમાં

લોખંડના સળિયા બારોબાર લે-વેચ કરતાં સિહોરના ૫ સહિત ૬ શખ્સો ઝડપાયા

લોખંડના સળિયા બારોબાર લે-વેચ કરતાં સિહોરના ૫ સહિત ૬ શખ્સો ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.