Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેરોલ પર મુક્ત ગુરમીત રામ રહીમે ‘દેશ કી જવાની’ આલ્બમ રિલીઝ કર્યું

પેરોલ પર જેલમાંથી બહાર આવીને ગીતો અને ઉપદેશ કેવી રીતે આપી શકે??

aaspassdaily by aaspassdaily
2023-02-06 11:20:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બળાત્કારના કેસમાં પેરોલ પર જેલમાંથી મુક્ત થયેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રરહીમે પોતાનું નવું આલ્બમ ‘દેશ કી જવાની’ રિલીઝ કર્યું છે. બાબા રામ રહીમ બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહ્યો છે. તેના પર બે સાધ્વીઓ પર બળાત્કાર કરવાનો આરોપ હતો. ગુરમીત રામ રહીમ તેના નવા ગીતમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ગુરમીત રામ રહીમ વીડિયો આલ્બમમાં દેશભક્તિના ગીતોની આડમાં પોતાની ઈમેજને પોલીશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં ગુરમીત રામ રહીમ પોતાને સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગુરમીત રામ રહીમના નવા વીડિયો આલ્બમમાં ડેરાના સ્વયંસેવકો પણ દેખાઈ રહ્યા છે.


આ વીડિયોમાં ખુદ ગુરમીત રામ રહીમ પણ જોવા મળી રહ્યા છે. ગીતની થીમ ડ્રગ છે, આલ્બમ દ્વારા યુવાનોને નશો છોડવાની સલાહ આપવામાં આવી રહી છે, વીડિયો આલ્બમમાં રામ રહીમ પોતાના વાહનમાંથી એન્ટ્રી લે છે. વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે બળાત્કાર અને હત્યાનો દોષી પેરોલ પર જેલમાંથી બહાર આવીને ગીતો અને ઉપદેશ કેવી રીતે આપી શકે છે? અમુક શરતો સાથે પેરોલ મંજૂર કરવામાં આવે છે. આ નવું ગીત ગુરમીત રામ રહીમે પોતે લખ્યું, કમ્પોઝ કર્યું, ડિરેક્ટ કર્યું અને ગાયું પણ છે.

Tags: album launchdera sachcha saudaGurmeet Ram Raheem
Previous Post

બાંગ્લાદેશમાં 14 હિન્દુ મંદિરોમાં તોડફોડ

Next Post

ભગવાન માટે બધા સમાન છે, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં -મોહન ભાગવત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભગવાન માટે બધા સમાન છે, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં -મોહન ભાગવત

ભગવાન માટે બધા સમાન છે, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં -મોહન ભાગવત

રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.