Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત : 30નાં મોત, અનેક ઘાયલ

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કાર સાથે ટક્કર થતા બસ સીધી ખીણમાં ગરકાવ

aaspassdaily by aaspassdaily
2023-02-08 11:18:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના પેશાવરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં આ બીજો ભયાનક અકસ્માત છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાનના દિયામીર વિસ્તારમાં શતિયાલ ચોક પાસે સર્જાઈ હતી. બસ રાવલપિંડી તરફ જઈ રહી હતી. ત્યારે સામેની તરફથી આવી રહેલી કાર સાથે તેની અથડામણ થઈ હતી. આ પછી બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. સમાચાર મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને અને મૃતકોના મૃતદેહોને આરએચસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અંધારાના કારણે બચાવકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સરકારી ‘રેડિયો પાકિસ્તાન’ અનુસાર, વડાપ્રધાન શરીફે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમણે અધિકારીઓને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
ગયા શુક્રવારે પણ સર્જાયો હતો ભયાનક અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના કોહાટ જિલ્લામાં એક સુરંગ નજીક બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 17 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. તો બીજી તરફ 29 જાન્યુઆરીએ દક્ષિણ પાકિસ્તાનમાં વધુ એક ઘાતક અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બસ થાંભલા સાથે અથડાઈને પુલ પરથી પડી ગઈ હતી જેમાં 40 લોકોના મૃત્યુ થયા હતા.

Tags: 30 death in accidentpakistan
Previous Post

ખરાબ સમયમાં સાચા મિત્રની ઓળખ- ભારતની મદદ અંગે તુર્કીની પ્રતિક્રિયા

Next Post

ગુજરાતનું બજેટ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર જશે

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગુજરાતનું બજેટ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર જશે

ગુજરાતનું બજેટ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર જશે

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.