Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિક્રાંત પર લેન્ડ થયું તેજસ: નેવીએ રચ્યો ઈતિહાસ

ભારતીય નેવીએ આત્મનિર્ભર ભારત તરફ ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી

aaspassdaily by aaspassdaily
2023-02-09 12:25:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેજસ ફાયટર એરક્રાફ્ટે મેડ ઈન ઈન્ડિયા એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર પ્રથમ લેન્ડિંગ કર્યું. ભારતીય નૌકાદળના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું છે. તેજસ વિમાન પણ ભારતમાં જ તૈયાર થયું છે. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટનો નેવી માટે પ્રોટોટાઇપ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં સશસ્ત્ર દળોએ સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતા માટે ઐતિહાસિક સિદ્ધી ગણાવી.
અધિકારીઓએ જણાવ્યું કે આ સિવાય રશિયન બનાવટના મિગ-29 એરક્રાફ્ટને પણ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર લેન્ડ કરવામાં આવ્યું હતું. INS વિક્રાંતથી LCAનું સફળ ટેક-ઓફ અને લેન્ડિંગ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના વિકાસ અને નૌકાદળ માટે મહત્વાકાંક્ષી ટ્વીન-એન્જિન ‘ડેક’ આધારિત લડાકુ વિમાનના ઉત્પાદનનો માર્ગ મોકળો કરવા માટે તૈયાર છે. એક સંક્ષિપ્ત નિવેદનમાં, નેવીએ જણાવ્યું કે, “નેવીના પાયલોટ્સે INS વિક્રાંત પર LCAના લેન્ડિંગ સાથે, ભારતીય નેવીએ આત્મનિર્ભર ભારત તરફ એક ઐતિહાસિક ઉપ્લબદ્ધી પ્રાપ્ત કરી છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એલસીએને INS વિક્રાંત પર લેન્ડ કરવાથી સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ સાથે એરક્રાફ્ટ કેરિયર્સની સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન કરવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતને નેવીને સોંપ્યું હતું.

Tags: indiaTejas land on INS Vikrant
Previous Post

ભાવ. જિલ્લાની 100 ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ભદ્રાવળના  વતની મુંબઇ, અમેરિકા સ્થિત દાતાઓ તરફથી દાનની સરવાણી

Next Post

CGSTના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
CGSTના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી

CGSTના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.