Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત હાઈકોર્ટને મળ્યા પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ

મૂળ જામનગરના સોનિયાબેન ગોકાણી 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે, 24 મી ફેબ્રુઆરીએ નિવૃત થશે

aaspassdaily by aaspassdaily
2023-02-10 11:12:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણીની પસંદગી કરવામાં આવી છે.તેઓ 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે
ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ વખત મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સોનિયાબેન ગોકાણીની પસંદગી કરવામાં આવી છે. ત્યારે સોનિયાબેન ગોકાણી મૂળ જામનગરના વતની છે. ત્યારે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં અનેક સીમા ચિન્હરૂપ ચૂકાદાઓ આપીને ચર્ચામાં રહ્યા છે. ત્યારે 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી જ તેઓ ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે. 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે સોનિયા ગોકાણી નિવૃત થશે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા સોનિયાબેન ગોકાણી, 24 મી ફેબ્રુઆરી સુધી જ એટલે કે 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપશે સોનિયાબેન ગોકાણી, મૂળ જામનગરના સોનિયાબેન 24 મી ફેબ્રુઆરીએ વય મર્યાદાના કારણે થશે
અમદાવાદ હાઈકોર્ટમાં હાલ મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતા અરવિંદ કુમારની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ તરીકે નિમણૂંક કરવા માટે કોલેજીયમે ભલામણ કરી છે. ત્યારે અરવિંદ કુમારની સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવે તે ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી ન રહે તે માટે હાઈકોર્ટમાં જ સીનીયર જજ તરીકે ફરજ બજાવતા સોનિયાબેન ગોકાણીની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે એક-બે દિવસમાં તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે.

Tags: gujarathighcourtSoniya gokani chief justice
Previous Post

CGSTના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી

Next Post

મુંબઈમાં LIC બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
મુંબઈમાં LIC બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

મુંબઈમાં LIC બિલ્ડિંગના બીજા માળે લાગી ભીષણ આગ

મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો!! :  સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

મહેમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનો નષ્ટ કર્યો ન હતો!! : સોમનાથ મંદિર પર મૌલાનાના વિવાદિત નિવેદન બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.