Wednesday, July 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડુંગળીની માંગ નહીવત હોવાના કારણે ખેડૂતોને રોવાનો વારો

ડુંગળીના ભાવમાં ખેડૂતોને લાખના બાર ઉત્પાદનનો ખર્ચ મળવાના પણ ફાફા : ખેડૂતોને વેચાણ પર આર્થિક સહાય આપવા ઉઠેલી માંગ ઃ ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વેદના

aaspassdaily by aaspassdaily
2023-02-14 14:19:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સૌથી વધુ ભાવનગર જિલ્લામાં થાય છે અને આ વખતે પણ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થવા પામ્યું છે અને તૈયાર થયેલ ડુંગળીનો પાક જિલ્લાના વિવિધ માર્કેટ યાર્ડોમાં વેચાણ અર્થે આવેલ છે પરંતુ હાલમાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ ન નિકળતો હોય ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભાજપ કિસાન મોર્ચા ભાવનગરના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ડુંગળીના ખેડૂતોને વેચાણમાં સહાય આપવાની માંગ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.
ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને માલ ખેડૂતોએ તૈયાર કરવામાં અંદાજીત ૨૨૫ જેટલો ખર્ચ એક મણ દીઠ થતો હોય છે. જ્યારે હાલ ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા તથા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઇ છે અને હાલમાં બહારના રાજ્યોની લોકલ આવક તેમજ અન્ય દેશોની ડુંગળીની ડિમાન્ડ ઓછી હોવાથી ખેડૂતોને ડુંગળીનો ખુબ જ નીચો એટલે કે રૂ.૮૦ થી ૧૩૫ સુધીનો એક મણનો ભાવ મળી રહ્યો છે જેથી ખેડૂતોને ભારે નુકશાની ભોગવવી પડે છે અને પોતાના માલનું ઉત્પાદન કરેલ ખર્ચ પણ નિકળતો નથી અને ખેડૂતોને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અગાઉના વર્ષોમાં જે રીતે ખેડૂતોના યાર્ડના વેચાણ ઉપર સહાય આપવામાં આવેલ તે મુજબ અત્યારના ડુંગળીના વેચાણ ઉપર પણ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે અને બહારના દેશોમાં માલની નિકાસ માટેની પોલીસીમાં વિકાસને પ્રોત્સાહન મળે તેવી પોલીસી બને તો બાકી રહેલ ખેડૂતોને તેના ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે તેમ હોય સત્વરે યોગ્ય નિર્ણય કરવા કિસાન મોર્ચાના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

 

Tags: bhavnagarkhedutonion demand
Previous Post

ભાજપ સંગઠનમાં ફેરફાર થવાની અટકળ

Next Post

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

aaspassdaily

aaspassdaily

Related News

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ
ભાવનગર

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

July 14, 2026
કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !
ભાવનગર

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

July 14, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

July 14, 2026
Next Post
ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે

એકજ રાતમાં હવામાનનુ શિર્શાષન : એક ઝાટકે રાત્રીના તાપમાનમાં ૫.૧ ડિગ્રીના ઘટાડાથી ફરી ઠંડીનો ચમકારો

આગોતરૂ આયોજન કરી લેજો : ભાવનગર ડિવિઝનની 170 જેટલી એસટી ચૂંટણીમાં રોકાશે, લગ્નસરા સીઝનમાં સેવા લંગડાશે

ભાવનગર ડિવીઝનને ૪૨ નવી એસ.ટી. બસ ફાળવાઇ, ખખડધજ વાહનો દુર થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.