Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નિક્કી યાદવ હત્યાકાંડમાં આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!

સાહિલ અને નિક્કીના લગ્ન સર્ટિફિકેટ પણ મળી આવ્યું

aaspassdaily by aaspassdaily
2023-02-18 11:27:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નિક્કી યાદવ હત્યાકાંડમાં મુખ્ય આરોપી સાહિલ ગેહલોત ઉપરાંત તેના પિતા સહિત 5 અન્ય લોકોની પણ ધરપકડ કરાઈ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ જાણકારી આપી કહ્યું કે, સાહિલના પિતા વીરેન્દ્ર સિંહની પણ ત્યારે ધરપકડ કરી લેવામાં જ્યારે પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ જાણતા હતા કે તેમના પુત્રએ નિક્કીની કથિત રીતે હત્યા કરી નાખી હતી. તેમના પર આઈપીસીની કલમ 120બી હેઠળ કેસ દાખલ કરાયો છે. આ ઉપરાંત આરોપી સાહિલના મિત્ર, પિતરાઈ ભાઈ સહિત 4 અન્ય લોકોની પણ ધરપકડ કરાઈ છે.
આ મામલે દિલ્હી પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે આરોપી સાહિલ અને નિક્કીએ ઓક્ટોબર 2020માં નોઈડાના એક આર્ય સમાજ મંદિરમાં ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા. સાહિલનો પરિવાર આ લગ્નથી નાખુશ હતો. આથી તેઓ નિક્કીને રસ્તેથી હટાવવા માંગતા હતા. ત્યારબાદ સાહિલના પરિવારે ડિસેમ્બર 2022માં તેનું બીજે નક્કી કરી નાખ્યું અને છોકરીવાળાથી એ વાત છૂપાવી કે સાહિલ પહેલેથી પરણિત છે. પોલીસને રિમાન્ડ દરમિયાન સાહિલ અને નિક્કીના લગ્ન સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે નિક્કીની લાશને ફ્રિજમાં છૂપાવવામાં તેના મિત્ર અને પિતરાઈ ભાઈએ સાથ આપ્યો હતો.


આ મામલે અત્યાર સુધીમાં હવે કુલ 6 લોકોની ધરપકડ થઈ છે. આ ઉપરાંત પોલીસને કાશ્મીરી ગેટથી એક મહત્વપૂર્ણ સીસીટીવી પણ મળી આવ્યું છે. જેમાં નિક્કી અને સાહિલ ગાડીમાં જતા જોઈ શકાય છે. ફૂટેજ 10 ફેબ્રુઆરી સવારે 10 વાગ્યાનું છે એટલે કે ત્યારે નિક્કી જીવિત હતી. જ્યારે સાહિલ પોલીસને નિવેદન આપી રહ્યો હતો કે તેણે સવારે 4 વાગે જ નિક્કીની હત્યા કરી નાખી હતી. શુક્રવારે પોલીસ સાહિલને લઈને નિક્કીના ઘરે પહોંચી અને ક્રાઈમ સીનનું રિક્રિએશન પણ કરાવ્યું.

Tags: delhiindiaNikki yadav murdersahil
Previous Post

સાબરમતી દેશમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

Next Post

‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
‘શિવ સેના’નું નામ અને સિમ્બોલ તીર – ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

'શિવ સેના'નું નામ અને સિમ્બોલ તીર - ધનુષ એકનાથ શિંદે જૂથ પાસે રહેશે : ચૂંટણી પંચ

IPL- 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

IPL- 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.