Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માતૃભાષા પર્વના આયોજન નિમિત્તે બાળ સાહિત્યના પુસ્તકોનું વિમોચન

aaspassdaily by aaspassdaily
2023-02-21 14:03:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, એસ.જી.વી.પી અને ઝેડ-કેડ ફાઉન્ડેશન દ્વારા સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ માતૃભાષા પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને નાનેરાંઓને નમન કરતાં બાળસાહિત્યનાં પુસ્તકોનું વિમોચન કરવામાં થયું હતું. જેમાં મહેસાણામાં સી.આર.સી.કો. ઓર્ડીનેટર હેતલબેન મહેતાની બાળ લઘુનવલ “અમારે મોન્ટી જેવા થવું છે.” પુસ્તકનું વિમોચન બાળકલાકારો; ગુજરાતી વેબ સીરીઝ વિઠ્ઠલ તીડીના બાળ કલાકાર વિશાલ ઠક્કર, ભવ્યા શિરોહી, યુ ટ્યુબર તન્વી દોશી અને જૈનેશ પટેલના હસ્તે સંપન્ન થયું હતું.

Tags: bhavnagarmatrubhasha parvpustak vimochan
Previous Post

હજારથી વધુ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મેદાન માર્યું

Next Post

પદ્મશ્રી કવિ કાગબાપુની જન્મભૂમિ ખાતે મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના અંગે મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કર્યું

પદ્મશ્રી કવિ કાગબાપુની જન્મભૂમિ ખાતે મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ

મહા શિવરાત્રિના પર્વે આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર દ્વારા શોભાયાત્રા યોજાઈ

મહા શિવરાત્રિના પર્વે આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર દ્વારા શોભાયાત્રા યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.