Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કોરોના વાયરસ વુહાનની લેબમાંથી નીકળ્યો હોવાનો અમેરિકાના ઊર્જા વિભાગનો દાવો

ઘણી તપાસ એજન્સીઓએ આ વાતના ઘણા પુરાવા રજૂ કર્યા, જેના લીધે સમગ્ર શંકા ચીન તરફ

aaspassdaily by aaspassdaily
2023-02-27 14:02:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિશ્વમાં કોરોનાનો પ્રકોપથી કોઈ અજાણ હશે નહિ લગભગ ૨ વર્ષ સુધી આ મહામારીએ આખા વિશ્વને પોતાની ઝપેટમાં લીધા હતા. આ મહામારીનો સામનો કરવા ઘણા દેશ કેટલાક અંશે સફળ રહ્યા કારણકે તે દેશો કોરોના રસી બનાવવા સફળ રહ્યા હતા. વિશ્વભરની તપાસ એજન્સીઓ કોરોનાની ઉત્પત્તિ માટે ચીનને જવાબદાર માને છે. કેટલી એજન્સીનો દાવો છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવવામાં આવ્યો હતો.જોકે આ આરોપોને ચીન સતત નકારી રહ્યું છે. ચીનના જણાવ્યા પ્રમાણે આ વાયરસ તેમની લેબમાં નથી બન્યો, પરંતુ બહારથી આવ્યો છે. જો કે, ઘણી તપાસ એજન્સીઓએ આ વાતના ઘણા પુરાવા રજૂ કર્યા, જેના કારણે સમગ્ર શંકા ચીન તરફ જ જાય છે. અમેરિકાના ઉર્જા વિભાગે કોરોનાને લઈને એક નવો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગે કહ્યું છે કે, કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનની લેબોરેટરીમાંથી થઈ હોવાની પૂરે પૂરી સંભાવના છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ, ઊર્જા વિભાગના તારણો નવી અંગત જાણકારીઓના પરિણામ છે અને એજન્સી પાસે નોંધપાત્ર વૈજ્ઞાનિક કુશળતા પણ છે.ઉર્જા વિભાગ વાયરસની ઉત્પત્તિ વિશે શરુમાં નિશ્ચિત કરી શકતો ન હતો. જો કે, નેશનલ ઇન્ટેલિજન્સ એવરિલ હેન્સની ઓફિસના ડિરેક્ટર દ્વારા ૨૦૨૧નો દસ્તાવેજ દર્શાવે છે કે કેવી રીતે ગુપ્તચર વિવિધ ભાગો રોગચાળાની ઉત્પત્તિ વિશે જુદા જુદા નિષ્કર્ષ પર કામ કરે છે. અહેવાલમાં રજૂ કરવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ વાયરસ સંભવતઃ ચીનની લેબોરેટરીમાં થયેલા અકસ્માતથી ફેલાયો હતો. અગાઉ પણ હ્લમ્ૈંએ તારણ કાઢ્યું હતું કે, ૨૦૨૧ માં ચીનમાં લેબોરેટરી લીકને કારણે કોરોના વાયરસ મહામારીની ઉત્પત્તિ થઇ હશે. ચીનના વુહાન શહેરમાં ૨૦૧૯ ના અંતમાં કોરોનાવાયરસની પ્રથમ પુષ્ટિ થઈ હતી.
ત્યારથી, ચીનને કોરોનાના મૂળ માટે શંકાની નજરે જોવામાં આવે છે. ચીન ઉપર ભૂતકાળમાં પણ આવા પ્રયોગો કર્યાનો આરોપ લાગતો રહ્યો છે. ચીને દર વખતે આ આરોપોને નકારી દીધા છે. ચીન કહે છે કે વાયરસ બહારથી આવ્યો છે અથવા પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યો છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ નથી.

 

Tags: Chinacovid virus from wuhan labUSA
Previous Post

કાળીયાબીડ વોર્ડમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જીતુ વાઘાણી

Next Post

શ્રી રૂક્ષ્મણી મંદિરની સેવા-પૂજાનો ઈજારો ત્રણ વર્ષ માટે રૂપિયા ૧૨ કરોડમાં દેવાયો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
શ્રી રૂક્ષ્મણી મંદિરની સેવા-પૂજાનો ઈજારો ત્રણ વર્ષ માટે રૂપિયા ૧૨ કરોડમાં દેવાયો

શ્રી રૂક્ષ્મણી મંદિરની સેવા-પૂજાનો ઈજારો ત્રણ વર્ષ માટે રૂપિયા ૧૨ કરોડમાં દેવાયો

મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.