Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

વલસાડના સરીગામ GIDCમાં બ્લાસ્ટ થતાં 2નાં મોત

aaspassdaily by aaspassdaily
2023-02-28 10:11:53
in સમાચાર
Share on FacebookShare on Twitter

અનેક ઘાયલ, પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ, બ્લાસ્ટ થતા દિવાલ ધરાશાયી,મૃતકોની સંખ્યા વધી શકે

વલસાડના ઉમરગામની સરીગામ GIDCમાં આગની ઘટના સામે આવી છે. મોડીરાત્રે ઉમરગામની સરીગામ GIDCમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. આ સાથે અનેક વ્યક્તિ ઘાયલ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને લઈ તાત્કાલિક અસરથી ફાયરની ટીમે દોડી આવી આગ બુઝાવવાની કવાયત શરૂ કરી હતી. જોકે વિકરાળ આગની ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધી શકે છે.
ગઈકાલે મોડીરાત્રે વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં અચાનક ભીષણ આગ હતી. સ્થાનિક ચર્ચા મુજબ પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. આ સાથે અહી બ્લાસ્ટ થતા દિવાલ ધરાશાયી થઇ હતી. મધરાત્રે આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં જ 4થી વધારે ફાયરની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં ભારે જહેમતને અંતે આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે.
સરીગામ GIDCમાં વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં આગની ઘટનામાં અત્યાર સુધી 2 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. અહી બ્લાસ્ટ થતા દિવાલ ધરાશાયી થઈ હોય હવે સંભવિત રીતે મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Previous Post

શાહિદ કપૂરની આ હરકતથી તેની એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂરની બહેન નારાજ થઈ, જાણો શું થયું?

Next Post

વહેલી સવારે મેઘાલયમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
વહેલી સવારે મેઘાલયમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

વહેલી સવારે મેઘાલયમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

વલસાડના સરીગામ GIDCમાં બ્લાસ્ટ થતાં 2નાં મોત

ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નું ટ્વિટર એકાઉન્ટ હેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.