Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તલવાર સાથે બાઈકનો પીછો કરી ચાર શખ્સે યુવાનને આપી ધમકી

કુંભારવાડા વિસ્તારની ઘટનામાં યુવકની ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

aaspassdaily by aaspassdaily
2023-02-28 13:47:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા યુવાનની પાછળ બાઈકમાં તલવાર લઈને પીછો કરી,યુવાનને જ્ઞાતિ વિશે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ચાર શખ્સોએ ધમકી આપતા યુવકે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા, નારીરોડ પર આવેલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ ( ઉં.વ. ૩૦ ) ગઈકાલે મોતીતળાવ વિસ્તારમાં તેના મિત્ર ઈરફાનભાઈનું બાઈક લઈને તેમના ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે અગાઉ તેના ભત્રીજા પ્રદીપભાઈ જેસીંગભાઇ રાઠોડે કરેલી એટ્રોસિટીની ફરિયાદની દાઝ રાખી અલ્ફાઝ સાદીકભાઈ ગોરી, અકિલ અનવરભાઈ પઠાણ, અરબાજ અબ્દુલભાઈ પઠાણ અને એજાજ હનીફભાઈ મનસુરીએ બાઈક ઉપર તલવાર સાથે પ્રવીણભાઈનો પીછો કરી પ્રવીણભાઈને ગાળો આપી, જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ચમચી આપી હતી. જાેકે આ શખ્સોના મોટરસાયકલમાં પેટ્રોલ ખાલી થઈ જતા પ્રવીણભાઈ હેમખેમ તેના ઘરે પહોંચ્યા હતા.
આ બનાવ અંગે પ્રવીણભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarkumbharvadatalvar sathe dhamaki
Previous Post

કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

Next Post

આરટીઓરોડ પર આવેલ ગોડાઉનમાં મધરાતે આગ ભભૂકી

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમદાવાદ: ઘરમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત

આરટીઓરોડ પર આવેલ ગોડાઉનમાં મધરાતે આગ ભભૂકી

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.