Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home બિઝનેસ

હવે આગળ શું? / ટાટા ગ્રૂપની બિસ્લેરી સાથેની ડીલ અટકી! ભાગેદારી ખરીદવાને લઈ થઈ રહી હતી ચર્ચા

aaspassdaily by aaspassdaily
2023-03-01 11:01:48
in બિઝનેસ
Share on FacebookShare on Twitter

Tata-Bisleri Deal: બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ (Bisleri Water Supply Company) માં ટાટા ગ્રુપનો હિસ્સો ખરીદવાનો સોદો અટકી ગયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટાટા ગ્રૂપ સાથે બિસ્લેરી ખરીદવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ બંને જૂથો વચ્ચેનો સોદો હજુ અટકી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપ અને બિસ્લેરી વચ્ચે ડીલની ચર્ચાએ ખૂબ જોર પકડ્યો હતો.

બિસ્લેરી ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (Bisleri Water Supply Company) ના માલિકની યોજના કંપનીનો હિસ્સો વેચીને આ સોદામાંથી 1 બિલિયન ડોલર એકત્ર કરવાની હતી. મામલાના જાણકારે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડીલને લઈને અવરોધ ઉભો થયો છે, કારણ કે કંપનીઓ મૂલ્યાંકન પર સહમત થઈ શકી નથી. જો કે આ ચર્ચા ફરી શરૂ થઈ શકે છે અને તેને ખરીદવાના દાવેદારો આગળ આવી શકે છે. ટાટા અને બિસ્લેરી (Tata Bisleri Deal) ના પ્રતિનિધિઓએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

બિસલેરી સાથે કેમ ડીલ અટકી

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંને કંપનીઓ વચ્ચે કરારના અભાવે આ ડીલ અટકી પડી છે. કંપનીઓના વેલ્યુએશન અંગેનો મામલો સ્પષ્ટ થયો નથી. આવી સ્થિતિમાં વાતચીત હજુ અટકી પડી છે. બિસ્લેરી ટાટાને હિસ્સો (Tata Bisleri Deal)  વેચવા માટે વાટાઘાટ કરી રહી હતી, બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણે નવેમ્બરમાં એક મુલાકાતમાં આ અંગે જણાવ્યું હતું.

ભારતમાં બિસલેરીનો મોટો હિસ્સો

બિસ્લેરી 1949માં આવી હતી. વેબસાઇટ મુજબ, બિસ્લેરીને 1969માં ઈટાલિયન ઉદ્યોગસાહસિક પાસેથી ખરીદવામાં આવી હતી. ભારતમાં બિસ્લેરી વોટર બિઝનેસનો 60 ટકા હિસ્સો તેની પાસે છે. કંપની હેન્ડ સેનિટાઈઝર પણ બનાવે છે. તે જ સમયે, ટાટા ગ્રૂપ હિમાલયન નેચરલ મિનરલ વોટર અને ટાટા વોટર પ્લસ બ્રાન્ડ્સ સાથે પાણીના બિઝનેસમાં છે. જો ટાટા ગ્રૂપની બિસ્લેરી સાથે ડીલ થશે તો તે વોટર બિઝનેસમાં મોટી કંપની બની જશે.

Previous Post

ખુશખબર / આ લોકોને રેલવેના ભાડામાં મળશે આટલી છૂટ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત પછી મુસાફરોના બખ્ખા

Next Post

Flawless Skin: આહાર અને જીવનશૈલીમાં 5 સરળ ફેરફારો કરીને દોષરહિત ગ્લો મેળવો, ત્વચાની ફોલ્લીઓ કુદરતી રીતે દૂર થશે…

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

શું તમારી પાસે પણ છે ક્રેડિટ કાર્ડ પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તો થઈ શકે છે આ નુકસાન!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

દિવાળીમાં ભેળસેળયુક્ત મીઠાઈઓથી રહેજો સાવચેત, વેચાણ કરનાર સામે સરકારની લાલ આંખ!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
તાજા સમાચાર

સસ્તા ભાડામાં વંદે ભારત જેવી સુવિધા આપવા આવી રહી છે ‘વંદે સાધારણ એક્સપ્રેસ’! રફ્તાર અને ટેક્નોલોજી જાણી તમે પણ કહેશો વાહ..!

October 30, 2023
Next Post
Flawless Skin: આહાર અને જીવનશૈલીમાં 5 સરળ ફેરફારો કરીને દોષરહિત ગ્લો મેળવો, ત્વચાની ફોલ્લીઓ કુદરતી રીતે દૂર થશે…

Flawless Skin: આહાર અને જીવનશૈલીમાં 5 સરળ ફેરફારો કરીને દોષરહિત ગ્લો મેળવો, ત્વચાની ફોલ્લીઓ કુદરતી રીતે દૂર થશે...

ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર ભાજપ સંગઠનનું વિસર્જન

ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર ભાજપ સંગઠનનું વિસર્જન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.