Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જસપરા માંડવા સિંચાઈ યોજનાનું તળીયું દેખાયું, ખેડૂતો, પશુપાલકો પર સંકટના વાદળો ઘેરાયા

aaspassdaily by aaspassdaily
2023-03-03 14:23:21
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના જસપરા માંડવા સિંચાઈ યોજનાના ડેમમાં હાલ પાણી ખૂટી જવાની તૈયારીમાં છે તેથી ખેડૂતો પર મુશ્કેલીના વાદળો ઘેરાવાના થવાના એંધાણ છે, પાણીયાળી, કુકડ, કંટાળા ગામના ખેડૂતોએ ઉનાળુ પાક અને માલઢોર માટે ઘાસચારાનું વાવેતર કર્યું છે પરંતુ સિંચાઈ યોજનામાં તળિયું દેખાતા પીયત માટેનું પાણી મળવું મુશ્કેલ છે, આથી સંકટ સર્જવાનો ભય ઊભો થયો છે ત્યારે શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાંથી આ ડેમ તત્કાલ ભરવા ખેડૂતો તથા આગેવાનનો ગુરુવારે ભાવનગર ખાતે સિંચાઈના નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરી હતી.

Previous Post

ડાયાબિટીસના દર્દીઓને થાય છે મીઠુ ખાવાનું મન.., આ મીઠી વસ્તુઓ ખાવાથી તેમની તબિયત નહીં બગડે….

Next Post

પાલિતાણાના કદમગીરી ગામના ડુંગરમાં વિકરાળ આગ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
પાલિતાણાના કદમગીરી ગામના ડુંગરમાં વિકરાળ આગ

પાલિતાણાના કદમગીરી ગામના ડુંગરમાં વિકરાળ આગ

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પેકેજ-૩માં દાતરડી બાયપાસનો પુલ તુટી પડવાની ઘટનામાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર ખુલાસો કરવા મેદાને આવ્યું !

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પેકેજ-૩માં દાતરડી બાયપાસનો પુલ તુટી પડવાની ઘટનામાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર ખુલાસો કરવા મેદાને આવ્યું !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.