Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાલિતાણાના કદમગીરી ગામના ડુંગરમાં વિકરાળ આગ

aaspassdaily by aaspassdaily
2023-03-03 15:34:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોર, મહુવા, તળાજા, અલંગ, ગારીયાધાર અને ભાવનગર ફાયર વિભાગની ટિમો જાેડાઈ : ૮ કલાકની જહેમત બાદ આગ કાબુમાં
ભાવનગર, તા.૩
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી પાલીતાણા ફાયર ઘટનાસ્થળે દોડી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાને કારણે શિહોર, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર અને ગારીયાધાર ફાયર ફાઈટર પણ સાથે જાેડાઈ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો.
પાલીતાણાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડી રાત્રિના ૧૨ઃ૩૦ કલાકે આસપાસ પાલીતાણા ફાયર વિભાગમાં કોલ આવતા કદમગીરી ગામ પાસે આવેલ કમળા મંદિર વાળા ડુંગર પર આગ લાગેલ પાલીતાણા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તાત્કાલિક કરીને શિહોર, મહુવા, તળાજા તથા ગારીયાધાર, અલંગ તથા ભાવનગર તમામ ફાયર સ્ટાફ પણ સાથે રાખી ભારે જહમત બાદ સવારે ૮ઃ૩૦ કલાકે આગને સંપૂર્ણપણે કાબુમાં આવી હતી, આમ, ૮થી ૯ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગનું કારણ જાણવા મળેલ નથી, આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Previous Post

જસપરા માંડવા સિંચાઈ યોજનાનું તળીયું દેખાયું, ખેડૂતો, પશુપાલકો પર સંકટના વાદળો ઘેરાયા

Next Post

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પેકેજ-૩માં દાતરડી બાયપાસનો પુલ તુટી પડવાની ઘટનામાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર ખુલાસો કરવા મેદાને આવ્યું !

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પેકેજ-૩માં દાતરડી બાયપાસનો પુલ તુટી પડવાની ઘટનામાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર ખુલાસો કરવા મેદાને આવ્યું !

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પેકેજ-૩માં દાતરડી બાયપાસનો પુલ તુટી પડવાની ઘટનામાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા બાદ તંત્ર ખુલાસો કરવા મેદાને આવ્યું !

સાંસદની ચૂંટણી પૂર્વે કોળી નેતા રાઘવજી મકવાણાને જિલ્લા અધ્યક્ષ બનાવાયા

સાંસદની ચૂંટણી પૂર્વે કોળી નેતા રાઘવજી મકવાણાને જિલ્લા અધ્યક્ષ બનાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.