Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ ભોજનાલયમાં વિદેશના ભક્તો દ્વારા ભાવાંજલિ રૂપે 1.11 કરોડનું દાન

aaspassdaily by aaspassdaily
2023-03-03 19:06:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

 

સાળંગપુરધામ વાસી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો અપરંપાર મહિમા દેશ-વિદેશમાં વ્યાપી રહ્યો છે, ત્યારે દર્શને આવનાર હજારો ભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ દાદાને આંગણે મળે છે એટલે કે દુવા અને ભોજન કૃપાથી પ્રાપ્ત થાય છે જેમ જેમ હનુમાનજી દાદાની પ્રસિદ્ધિ થઇ રહી છે તેમ તેમ ભક્તોની ભીડ પણ વધી રહી છે ત્યારે ગુજરાતનું સૌથી મોટું નૂતન કષ્ટભંજનદેવ ભોજનાલય સાળંગપુર ખાતે નિર્માણ પામ્યું છે જેમાં અનેક શ્રદ્ધાવાન ભક્તોએ યથા શક્તિ સેવા આપી છે. અમદાવાદના અમેરીકા વર્જીનીયા બીચ વસતા અગ્રણી ઉદ્યોગપતિ મનનભાઈ શાહ એ પોતાની માતા ચંદ્રિકાબેનની પ્રસન્નતાર્થે તેમજ પિતા કિરીટભાઈની સ્મૃતિમાં રૂપિયા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એક સો અગિયારનું માતબર દાન આપી ભોજનશાળાના મુખ્ય હોલના દાતા તરીકે સેવા આપી છે. આ સેવાને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા ધન્યવાદ આપી બિરદાવવામાં આવી હતી.

Previous Post

કડક જનપ્રતિનિધિ ‘અભય’ ચૌહાણ શહેર ભાજપના સુકાની : સંગઠનનો પ્રભાવ વધશે

Next Post

આ નક્ષત્રમાં જઈને 5 રાશિઓને ધનવાન બનાવશે શનિ, આવતા 7 મહિનામાં ક્યારેય નહીં ભૂલશો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
આ નક્ષત્રમાં જઈને 5 રાશિઓને ધનવાન બનાવશે શનિ, આવતા 7 મહિનામાં ક્યારેય નહીં ભૂલશો

આ નક્ષત્રમાં જઈને 5 રાશિઓને ધનવાન બનાવશે શનિ, આવતા 7 મહિનામાં ક્યારેય નહીં ભૂલશો

રેસિપી / સોયાબીન વડી સાથે બનાવો પ્રોટીનયુક્ત ઈડલી, ડાયાબિટીસમાં પણ છે ફાયદાકારક

રેસિપી / સોયાબીન વડી સાથે બનાવો પ્રોટીનયુક્ત ઈડલી, ડાયાબિટીસમાં પણ છે ફાયદાકારક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.