Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાજકોટ

રાજકોટમાં ધુળેટીના દિવસે પતિ લોહીની હોળી રમ્યો

માતાજીના નામે માનસિક અસ્થિર પતિએ છરીઓ ઝીંકતાં નવજાત બાળકીનું મોત, પુત્ર-પત્ની ઘાયલ

aaspassdaily by aaspassdaily
2023-03-08 19:19:20
in રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટમાં આજે ધુળેટીનું પર્વ રક્તરંજિત બન્યું છે, જ્યાં વહેલી સવારે માતાજીના નામે માનસિક અસ્થિર મગજના નેપાળી પતિએ પોતાના જ પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. એમાં તેની ત્રણ માસની નવજાત દીકરીનું મોત થયું છે, જ્યારે 4 વર્ષીય પુત્ર અને પત્ની બંને ઘાયલ થયાં છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
હાલ પોલીસે આરોપી પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી છે અને મૃતક બાળકીની માતા બસંતીનું નિવેદન લીધું છે. જ્યાં પત્નીએ જણાવ્યું હતું કે મારો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેને ”માતાજી” આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. મારો પતિ કોઈ કામધંધો કરતો નથી, વાહનો સાફ કરવા જાય છે. હાલ પોલીસે આ નિવેદનને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

કેનાલમાં ન્હાવા પડેલા બોટાદના ચાર યુવકો તણાયા, ૩ની લાશ મળી, ૧ની શોધખોળ શરૂ

Next Post

ધુળેટી રમી આજીડેમમાં ન્હાવા પડેલા યુવાનનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત
તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

April 16, 2025
દક્ષિણ આફ્રિકામાં રોડ એક્સિડન્ટમાં  20 લોકોના મોત
તાજા સમાચાર

રાજકોટમાં હિટ એન્ડ રન: 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા: વૃદ્ધનું મોત

March 17, 2025
રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
તાજા સમાચાર

રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

March 15, 2025
Next Post
રાજકોટમાં ધુળેટીના દિવસે પતિ લોહીની હોળી રમ્યો

ધુળેટી રમી આજીડેમમાં ન્હાવા પડેલા યુવાનનું મોત

રાજકોટમાં ધુળેટીના દિવસે પતિ લોહીની હોળી રમ્યો

રીબડા રેલવે સ્ટેશન પર ટ્રેને 11 બળદને ઠોકરે લેતાં 6નાં મોત,5 ઘાયલ; ગૌરક્ષકોએ સારવાર કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.