Wednesday, May 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં, 3ના મોત

ઈન્દિરા સર્કલ પાસે અકસ્માત, ઘટનાસ્થળે લોકોનો હોબાળો, બસના કાચ ફોડ્યા; પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-04-16 11:52:31
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં છે. ઈન્દિરા સર્કલ પાસેના અકસ્માતમાં 3નાં મોતની આશંકા છે. અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે.

ઘટનાસ્થળે જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું. રાજકોટની કે.કે.વી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોમાં ખાસ્સો રોષ જોવા મળ્યો હતો..ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો અને લોકોએ ટ્રાફિક જવાન પર ટપલી દાવ કર્યો હતો.. જે બાદ ટ્રાફિક જવાને પણ ત્યાંથી ભાગી જવા મજબૂર થવું પડ્યું હતું.

 

Tags: hit & runRajkot
Previous Post

Tronscan: Simplifying Your Crypto Journey with Ease

Next Post

ગુજરાત હાઇકોર્ટમાં 25 ટકા મહિલા જજ : દેશના 78 ટકા પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

May 13, 2026
તાજા સમાચાર

સીબીઆઇના નવા ડિરેક્ટરની પસંદગી માટે પીએમના નિવાસે મળી બેઠક

May 13, 2026
તાજા સમાચાર

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આકસ્મિક મૃત્યુ

May 13, 2026
Next Post
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર

ગુજરાત હાઇકોર્ટમાં 25 ટકા મહિલા જજ : દેશના 78 ટકા પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક

ગુરુગ્રામ જમીન કૌભાંડ, રોબર્ટ વાડ્રાની 6 કલાક પૂછપરછ

ગુરુગ્રામ જમીન કૌભાંડ, રોબર્ટ વાડ્રાની 6 કલાક પૂછપરછ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.