Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જિનપિંગ જ ‘જહાંપના’

સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

aaspassdaily by aaspassdaily
2023-03-10 11:42:33
in આંતરરાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની 14મી બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનાવવા પર મહોર લાગી ચૂકી છે. 69 વર્ષીય શી જિનપિંગ તેમના ત્રીજા કાર્યકાળ સાથે આધુનિક ચીનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાષ્ટ્ર પ્રમુખ બનશે. તો માઓ-ત્સે-તુંગ બાદ તેઓ બીજા નેતા છે, જેમની સતત ત્રીજા કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે.

હકીકતમાં, ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસે રવિવારે (5 માર્ચ)એ તેની વાર્ષિક બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠક એક સપ્તાહથી ચાલી રહી છે. આમાં 69 વર્ષીય શી જિનપિંગને કેટલાક પડકારો પણ સામનો કરવો પડ્યો. તેમની ઝીરો-કોવિડ નીતિને લઈને પણ ઘણા સવાલો ઉઠ્યા હતા. જોકે, તેઓ આ બધામાં પસાર થઈ ગયા. સાસંદોએ આ બધા આરોપોને બદલે બેઇજિંગના વિજ્ઞાન મંત્રાલય અને તકનીકી ક્ષમતાઓના વ્યાપક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં શી જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત લંબાવવામાં આવ્યો છે. જેના કારણે ચીનમાં તેમની તાકાત વધુ મજબૂત થશે. આનો અર્થ એ થશે કે શી જિનપિંગ તેમના 70ના દાયકામાં સારી રીતે શાસન કરશે અને જો કોઈ પડકારો સામે નહીં આવે તો તેમનો કાર્યકાળ હજુ પણ લાંબા સમય સુધી રહેશે.

Previous Post

પહેલા બહાર મોહનથાળનો પ્રસાદ મળતો હતો, 1976માં મંદિર તરફથી પ્રસાદ શરૂ થયો

Next Post

ડોન ચોકમાં કારે બાઇકને અડફેટે લેતા લગ્ન પ્રસંગે મામાના ઘરે આવેલ ભાણેજનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ડોન ચોકમાં કારે બાઇકને અડફેટે લેતા લગ્ન પ્રસંગે મામાના ઘરે આવેલ ભાણેજનું મોત

ડોન ચોકમાં કારે બાઇકને અડફેટે લેતા લગ્ન પ્રસંગે મામાના ઘરે આવેલ ભાણેજનું મોત

સંગઠન વધુ સુદ્રઢ બનાવવા સાથે વિકાસ પ્રોજેક્ટને ગતિ આપવા ‘અભય’ વચન

સંગઠન વધુ સુદ્રઢ બનાવવા સાથે વિકાસ પ્રોજેક્ટને ગતિ આપવા ‘અભય' વચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.