Sunday, June 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં વિદેશી વકીલો પણ નોંધણી-પ્રેકટિસ કરી શકશે, હાજરી નહીં આપી શકે પરંતુ સલાહ-સૂચન કરી શકશે

કોર્ટમાં હાજર નહિ રહી શકે પણ નાણાકીય વ્યવહાર, સલાહ, સૂચન અને અન્ય કામ કરી શકશે: આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય વકીલાતની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-03-15 15:38:39
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રેક્ટીસ કરતા વકિલો માટે નવો નિયમ અમલમાં મુક્યો છે. હવેથી ભારતમાં વિદેશી વકીલ પણ નોંધણી કરી શકશે તેમજ પ્રેક્ટીસ કરી શકશે.  સાથે જ વિદેશી કાયદાકીય સંસ્થાઓ ખોલવા માટે સંમત દાખવી છે. વકીલોની વૈધાનિક સંસ્થાએ ભારતમાં વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓની નોંધણી માટે માર્ગદર્શિકા રજૂ કરી છે.
તાજેતરના નિયમો મુજબ વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને ભારતમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય વકીલાતની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વિદેશી વકીલો અથવા વિદેશી કાયદાકીય સંસ્થાઓ જ્યાં સુધી તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા ન હોય ત્યાં સુધી તેઓ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે હકદાર નથી. સાથે જ તેઓ કોર્ટમાં હાજર નહિ રહી શકે પણ નાણાકીય વ્યવહાર, સલાહ, સૂચન અને અન્ય કામ કરી શકશે.

Previous Post

માવઠાની આગાહી વચ્ચે વાદળીયુ વાતાવરણ

Next Post

Bhagyashree Mote: આ પ્રખ્યાત અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બહેનનું અચાનક અવસાન…

aaspassdaily

aaspassdaily

Related News

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી
તાજા સમાચાર

રાવણે સીતાજીનું હરણ કર્યું,આ લોકોએ રામ મંદિરને લૂંટ્યું : ધીરેન્દ્ર શાસ્ત્રી

June 27, 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે

June 27, 2026
વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

June 27, 2026
Next Post
Bhagyashree Mote: આ પ્રખ્યાત અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બહેનનું અચાનક અવસાન…

Bhagyashree Mote: આ પ્રખ્યાત અભિનેત્રી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, બહેનનું અચાનક અવસાન...

રાખી ઓસ્કાર જીતવા માંગે છે, અભિનેત્રીએ નાટુ નાટુના ડાન્સ સ્ટેપ કરીને ટીમ RRRને અભિનંદન આપ્યા

રાખી ઓસ્કાર જીતવા માંગે છે, અભિનેત્રીએ નાટુ નાટુના ડાન્સ સ્ટેપ કરીને ટીમ RRRને અભિનંદન આપ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.