Wednesday, August 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર

વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત

અગાઉ લીધા હતા વેક્સિનના બંને ડોઝ

aaspassdaily by aaspassdaily
2023-03-17 10:52:47
in સમાચાર
Share on FacebookShare on Twitter

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે ફ્લુ હતો તે અંગે નિદાન થઈ શક્યું નથી. હાલ મૃતકના સેમ્પલોને ટેસ્ટિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય પ્રોઢને ગુરુવારે બપોરે શ્વાસ લેવામાં તકલીફ થતાં શહેરની એસએસજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તબીબો દ્વારા તપાસવામાં આવતા દર્દીને ફેફસામાં વધારે પડતું ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓને આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દર્દીનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

જો કે, હોસ્પિટલમા દાખલ કરાયાના ત્રણ કલાકમાં જ તેઓનું મૃત્યુ થયું હતું. જેથી હોસ્પિટલ સત્તાધીશો દ્વારા તેમના સેમ્પલ એકત્ર કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. પ્રોઢને ફેફશામાં ઇન્ફેક્શન કોરોનાને લીધે હતું કે સ્વાઈન ફ્લૂને લીધે હતું તે રિપોર્ટ આવ્યા બાદ નક્કી થઈ શકશે.

Previous Post

ગુજરાતમાં કોવિડ-19 કેસોનો ઉછાળો: H3N2ના વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં

Next Post

મધ્યપ્રદેશમાં H3N2 વાયરસની એન્ટ્રી: ભારતભરમાં અંદાજે 500 કેસ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
Next Post
મધ્યપ્રદેશમાં H3N2 વાયરસની એન્ટ્રી: ભારતભરમાં અંદાજે 500 કેસ

મધ્યપ્રદેશમાં H3N2 વાયરસની એન્ટ્રી: ભારતભરમાં અંદાજે 500 કેસ

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાની માંગ

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાની માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.